પ્રાકૃતિક ખેતી : પ્રાકૃતિક કૃષિમાં પાક સંરક્ષણના વિવિધ ધટકો

(૧) ઉનાળામાં ઊંડી ખેડ કરવી
(૨) શેઢા પાળાની સફાઈ
(૩) પાકની ફેરબદલી
(૪) પ્રતિકારક જાતોની વાવણી કરવી
(૫) બીજનો દર વધારવો
(૬) યોગ્ય સમયે પાકની વાવણી/રોપણી કરવી
(૭) મિશ્ર/આંતરપાક પદ્ધતિ અપનાવવી
(૮) પિંજર પાકનું વાવેતર કરવું
(૯) પિયતનું નિયમન (યોગ્ય સમયે પિયત આપવું)
(૧૦) ચોખ્ખી ખેતી (ખેતર સાફ રાખવું)
(૧૧) જીવાતથી ઉપદ્રવિત ભાગની છટણી કરવી/ ઉપદ્રવિત છોડનો નાશ કરવો
(૧૨) પાકની કાપણી બાદ અવશેષોનો નાશ કરવો

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

જીતુંભાઈ  :    સીમ કરે ટહુકો :  – હર્ષદ દવે

જીતુંભાઈ : : – હર્ષદ દવે

સૌરાષ્ટના મોટાભાગના ગામડામાં નજર રાખો. ત્યાં એકાદ તો ચોક્કસ મળી આવે. આ વજુભાઈ નામ જ એવું છે કે તે અત્યારની પેઢીમાં જોવા મળતું નથી એટલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબાના ઝાડમાં આવતી વિકૃતિ નિયંત્રણ કેમ કરશો. ?

   (૧) વાનસ્પતિક વિકૃતિ : આંબાની ડાળીમાં ટોયના પાન શરૂઆતમાં જાડા, ટૂંકા, દળદાર બને છે અને તેની કુદરતી લાક્ષણિકતા ગુમાવે છે. નાની ડાળીઓ ગુરછામાં ફૂટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સમજપૂર્વક ખેતી રસાયણ વાપરો.

ખેતી પાકોમાં નુકશાન કરતી જીવાતો, રોગ અને નીંદણના નિયંત્રણ માટે વિવિધ રાસયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જંતુનાશક રસાયણોની અસરકારકતાનો આધાર કંઈ દવા, કયારે, કેટલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડીનું બાળ ઉછેર રક્ષણ

 ટીટોડીનું બાળ ઉછેર રક્ષણ ઈંડા મૂક્યાથી બચ્ચાં ઉડતાં થતાં સુધી નર-માદા એકેય નથી જંપતા કે નથી કકળાટ કરતા બંધ થતાં. માળો હોય જમીન પર, એટલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રોસેસિંગ એટલે શું ?

પ્રોસેસિંગ એટલે શું ? મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં શાકભાજી સીધા આપવા ૧. ટામેટા : કેચપ, સોસ, સૂપ બનાવી શકાય. ૨. કઠોળ વર્ગના શાકભાજી : તુવેર,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બોલો આવું કરીયે તો આખો મેળો આપણા આંગણે આવી જાય કે નહિ ?

મેળામાં જતી વખતે મન કેવું રાખવું તે પણ આપણે સમજીયે જુવો મિત્રો મેળો હોય મોટો બધું કઈ આપણે એકલા સમજીને જાણી ન શકીયે એટલે મેળામાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાકને થી બચાવવાની રીત – 10

ફૂગનાશકનો છંટકાવ કરવાનું છેલ્લું શસ્ત્ર અપનાવો મહત્વના પગલા ભરવા છતાં પણ રોગનું પ્રમાણ જણાય ત્યારે છેલ્લે પાક સંરક્ષણ દવાઓ તથા ફૂગનાશકનો ઉપયોગ કરી પાકને તંદુરસ્ત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને વેલાવાળા (, ટેટી, દૂધી)માં પાનકોરીયું નિયંત્રણ

બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.  પાનકોરીયાની પુખ્ત માખીને આકર્ષીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી વિશેષાંક: આજ ની કંપની વિશ્વાસ સીડ્સ

કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો. કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો. કંપની સાથે સીધી વાત કરવા અહી ક્લિક કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો