
સ્માર્ટ કેલ્ફોસ એક સ્પેશિયલ ફોસ્ફોરસ છે અને પ્રક્રિયા દરમ્યાન કેલ્સિયમ અને નાઇટ્રોજનનું પ્રસ્થાપન થવાથી પાકને એક સાથે ત્રણ તત્વો મળે છે. આ ત્રણેય તત્વો પાનમા ઝડપથી શોષાય જાય છે અને ઉપર તેમજ નીચેની તરફ વહન દ્વારા છોડના દરેક ભાગને મળે છે. પાકને જરૂરી તત્વો પાન દ્વારા જ મળી જાય છે. ઝડપી પોષણનું કાર્ય કરે છે. ફ્રુટનું વજન ઝડપથી વધે છે. ફ્રુટમા ફોસ્ફોરસનું પ્રમાણ વધવાથી તેને લાંબા સમય સુધી સંગ્રહ કરી શકાય છે. પાન અને ફુટ માટે સલામત છે તેમજ ફ્રુટ પર રાસાયણિક અવશેષો રહેતા નથી. છોડને વિપરીત અવસ્થામા શક્તિ આપે છે. પાક ઉત્પાદન અને ગુણવત્તામા વધારો કરે છે. જમીનનું જૈવિક પર્યાવરણ જળવાય રહે છે, સ્માર્ટ કેલ્ફોસ મોટા ભાગના છંટકાવ થતા પ્રોડકટમા ભેળવી શકાતી નથી. તેથી અન્ય કોઈ પ્રોડકટ સાથે ભેળવતા પહેલા એક વાર ચેક કર્યા પછી જ મોટા પાયે ઉપયોગ કરવો.
વધુ માહિતી માટે ફોન કરો. 9879427771