
ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યૂરાન ૩% જી ૭ કિ.ગ્રા./એકર પ્રમાણે આપવી.
ફેરરોપણી બાદ ૩૦ દિવસે ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮% એસએલ 6 મીલિ અથવા લેમડા સાયહેલોથ્રીન ૫% ઈસી 8 મીલિ અથવા સ્પીનોટેરામ ૧૧.૭૦% એસસી 15 મીલિ અથવા સ્પાયરોટેટ્રામેટ ૧૫.૩૦% ઓડી 15 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૫% એસજી 6 ગ્રામ અથવા સ્પીનોસાડ ૪૫% એસસી 6 મીલિ અથવા ફીપ્રોનીલ ૫% એસસી 30 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૪% ઓડી 6 મીલિ અથવા એમામેક્ટિન બેન્ઝોએટ ૧.૫% + ફીપ્રોનિલ ૩.૫% એસસી અથવા ફ્લૂબેન્ડીએમાઇડ ૧૯.૯૨% + થાયાક્લોપ્રીડ ૧૯.૯૨% એસસી 8 મીલિ અથવા ઇન્ડોક્ઝાકાર્બ ૧૪.૫% + એસીટામીપ્રીડ ૭.૭% એસસી 15 મીલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + ફેનપાયરોક્ષીમેટ ૨૫% ઇસી 30 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૫% + ફેનપ્રોપેથ્રીન ૧૫% ઇસી 15 મીલિ 15 લિટર પાણીમાં ભેળવી ૧૦ થી ૧૫ દિવસના સમયગાળે વારાફરતી છંટકાવ કરવો.
#thrips #થ્રિપ્સ