
સ્માર્ટપોટાશ એ રેડ આલ્ગી માંથી મેળવેલ કુદરતી પોટાશ અને સલ્ફર- પાણીમા દ્રાવ્ય છે. તે જૈવિક રીતે ઉપલબ્ધ- જે છોડની ચયાપચયની પ્રક્રિયામા સક્રિય રીતે ભાગ લે છે. ઓર્ગેનિક પોષક તત્વો પુરા પાડે છે અને તેની કાર્યક્ષમતા વધારે છે તેથી છોડની વૃધ્ધિ કરે છે અને વિપરીત પરિસ્થિતિમા શક્તિ પુરી પાડે છે. સ્માર્ટપોટાશના વપરાશથી ફ્રુટનું વજન અને ગુણવત્તા સુધારે છે અને જમીનમાં પોટાશનું વહન કરતા માઈક્રોબ્ઝને પોષણ આપે છે જમીનની જૈવિક-ભૌતિક સ્થિતિ, સોઇલ હેલ્થ તેમજ ગુણવત્તા સુધારે છે. ઓર્ગેનિક ફાર્મિંગ પ્રેકટાઇસીસનો ઉત્તમ ઘટક છે. પોટાશ, સલ્ફર ઉપરાંત બીજા અનેક પ્રકારના તત્વો પુરા પડે છે છંટકાવઃ ૫ ગ્રામ/પંપ- ૧૫ લી પાણી ૬૦-૭૦ ગ્રામ/એકર- ૧૮૦-૨૦૦ લી પાણી/એકર દરેક જતુંનાશક દવાઓ, ખાતર વગેરે સાથે મેળવી છંટકાવ કરી શકાય