, અને આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

ઉધઈનો ઉપદ્રવ ઘટાડવા અગાઉના પાકના અવશેષો, પાંદડાં, મૂળ, ડાળીઓનો બાળીને નાશ કરવો. 

સારૂ કોહવાયેલુ છાણિયું ખાતર વાપરવું. ખાતર તરીકે દિવેલીકે લીંબોળીના ખોળનો ઉપયોગ કરવો. 
ઘઉંના પાકમાં ઉધઈનું ઓછા ખર્ચે અસરકારક નિયંત્રણ બીજને કીટનાશકનો પટ આપીને કરી શકાય છે. બીજને કીટનાશકનો પટ આપવા માટે વાવણીની આગલી રાત્રે ૧૦૦ કિ.ગ્રા. બિયારણ દોઠ બાયફેન્થ્રીન ૧૦ ઈસી ર૦૦ મિ.લી. અથવા ફિપ્રોનીલ પ એસસી ૬૦૦ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ર૦ ઈસી ૪૦૦ મિ.લી. પ લિટર પાણીમાં મિશ્રણ કરી બિયારણને પાકા ભોંયતળીયા અથવા પ્લાસ્ટિકના પાથરણામાં એકસરખી રીતે પાથરી તેના ઉપર

કીટનાશકનું મિશ્રણ એકસરખી રીતે છાંટી રબરના હાથ-મોજા પહેરી બિયારણને બરાબર મોઈ આખી રાત સૂકવીને જ બીજા દિવસે વાવણી કરવી. કપાસ અને દિવેલાના ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ પ એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક હેક્ટર વિસ્તારમાં પૂંખવી ત્યાર બાદ હળવુ પિયત આપવું અથવા આ કીટનાશક મુખ્ય ઢાળીયામાં  ટીપે-ટીપે પિયત સાથે આપવી.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

પસંદગી : મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મને નિધિ ૫૦૫ જાતમાંથી ઉત્પાદન સારું મળ્યું, અને ખાસ કરીને ભાવ વધારે સારા મળ્યા કારણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગામડાની વાતો સાવ એમજ ન માનશો !

ખેડૂત વર્ગમાં કેટલીક એવી માન્યતાઓ પ્રવર્તે છે કે જેને વખોડી કાઢતા પહેલા આધુનીક વિજ્ઞાનના એરણ પર મુકીને ચકાસવી જોઈએ. આધુનિક વિજ્ઞાન કોઈપણ ક્ષેત્રે આગળ વધી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : નંદુ નો સંદેશ કાકાજી વાવજો.

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખોરાકમાં બદલાવ લાવો :

ખોરાક એ માનવીની રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી માટે એક અગત્યનું પાસુ છે. ઓછા કાર્બોદિત પદાર્થોવાળો ખોરાક લેવામાં આવે તો લોહીમાં શકરાનું નીચું પ્રમાણ અને દબાણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ માહિતી : ્ડો પેસ્ટ બનાવવાની રીત

બોર્ડો પેસ્ટ બનાવવાની રીત બોર્ડો મિશ્રણ જેવી જ છે. જેમાં લુગદી બનાવવાની હોવાથી બોર્ડો મિશ્રણની બનાવટ કરતાં ઓછા પાણીની જરૂર પડે છે. ૧ ટકાની બોર્ડો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની મજા જરૂર લેજો

 તરબૂચ મૂળ આફ્રિકન ફળ છે, જે ભારતમાં મોટે ભાગે નદીના ભાઠામાં ઉનાળાની ઋતુમાં થાય છે. તરબૂચ એ વિટામિન એ અને સી થી ભરપૂર છે. તે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

વરસાદ આવે તે પહેલા ખેતરનું પાણી ખેતરમાં, સીમનું પાણી સીમમાં, ગામનું પાણી ગામમાં કેમ રહે ?  તે માટે આ વર્ષે ફરીવાર  એક ટુકડી બનાવી આયોજન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના ઘનિષ્ટ વાવેતર પદ્ધતિના ફાયદા

> ૩ થી ૪ વર્ષમાં ઉત્પાદનની શરૂઆત પરંપરાગત> આંબાના વાવેતરની તુલનામાં તે વધુ નફાકારક છે.> આવકમાં ત્રણ ઘણો વધારે ફાયદો થાય છે અને ઊંચી આવક

વધુ વાંચવા અહીં ક્લિક કરો
દિવેલાનો સૂકારો

નો સૂકારો

છાણિયું ખાતર અને લીલા પડવાશનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવો.  સૂકારા સામે પ્રતિકારક  બીજની જાત ગુજરાત દિવેલા સંકર 7  જાતનું વાવેતર કરવું.  પહેલાં કાર્બેન્ડાઝીમ ૧ ગ્રામ

વધુ વાંચવા અહીં ક્લિક કરો