ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી?

ખેતીમાં જરૂરી સાચી વૈજ્ઞાનિક માહિતી ક્યાંથી મેળવવી ? તેની હવે વાત કરવી છે ખેતીમાં નવી નવી માહિતી સમયે સમયે આપણે મેળવતી રહેવી પડે એટલે જ આપણા વડવાઓ કહેતા કે પૂછતા પંડિત થવાય ! ખેતી હોય કે કોઈપણ વ્યવસાય જો નવી નવી ટેકનોલોજી અને નવી પદ્ધતિ, ઉપકરણ કે ઓજારની ખબર હોય તો કામ સરળ બને તેવી જ રીતે ખેતીમાં જમીન હોય કે બીજ, કીટક હોય કે ફૂગ કે પછી લણણી અને બાઝાર બધાની ખબર રાખવી પડે ભાઈ . ટૂંકમાં માહિતી વગર છૂટકો નથી !

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

: માં કેરોટીનોઈડ્સ પોષક તત્વો

કેરોટીનોઇડ્સ એ એક પ્રકારનું રંગદ્રવ્ય છે જે કેરીના પલ્પને ચળકતો પીળો રંગ આપે છે, તેની એન્ટી ઓકિસડન્ટ અસરો, કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી દીર્ઘકાલીન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે.

● ખાતરના ભાવ વધી રહ્યા છે અને હજુ વધશે, છોડને પોષણની જરૂર છે પાક ઉત્પાદન લેવું હશે તો ખાતરનો સપ્રમાણ ઉપયોગ કરવો પડશે. પણ આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આકાશ અગનગોળા વરસાવે છે તો કયારેક હિમકણો વરસાવે છે.

તો પૃથ્વી પરની સમગ્ર સૃષ્ટિને દઝાડે છે અને શીતાગારમાં પણ પલ્ટી નાખે છે. છતાં આપણને વ્હાલું છે આ વિરાટ આકાશ. કારણ કે તે જીવ માત્રનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ જ્ઞાન : પાકની વિવિધ જાણકારી

શિયાળુ ઋતુનું આગમન ધીમા પગલે થઈ રહ્યું છે અને રવિ પાકનું આયોજન અને વાવેતર પણ ધીમી ગતિએ થઈ રહ્યું છે આપણે સૌ જાણીએ છીએ કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે લઈને તો કોણ ખેતરે જાય છે ?

એકવીસમી સદીનો યુગ ઝડપી બની ગયો છે. મોટર અને મોટરસાયકલ આવી ગયા છે. ભલે ચાર પાંચ કિલોમીટર દૂર ખેતરવાડી હોય. સીમનો મારગ દશ મિનિટમાં વળોટીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 ટૂંકમાં બીગડેટા શું છે ? તે તમને સમજાયું હોય તો હવે પછી આપણે મશીન લર્નિંગ એટલે કે રોબોટ વિષે જયારે જાણશું  ત્યારે બીગડેટા કઈ રીતે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં પોષક તત્વ આપો  ઉપજ વધુ મેળવો 

દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે  બીટી કપાસમાં ૩ ટકા પોટેશિયમ નાઈટ્રેટ (KNO3)ના ૩ છંટકાવ (ફૂલભમરી, ફૂલ અને જીંડવાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં આવી રહી છે એક નવી થ્રિપ્સ કાળી

મરચીના ફૂલમાં કાળી થ્રીપ્સ નામની નવી જીવાત ખૂબ જ નુક્સાન કરતી જોવા મળેલ છે. ભૂરા અને પીળા રંગના પીળા ચિકણા પિંજર ૩૦ થી ૫૦ પ્રતિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો