માં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ ર૫ ઈસી અથવા કલોરપાયરીફોસ ર૦ ઈસી હેકટરે ૪ લિટર પ્રમાણે પિયતના પાણી સાથે ટીપેટીપે આપી શકાય. જાે પિયત આપવાનું થતું ન હોય અને સમાયાંતરે વરસાદ પડતો હોય તો કીટનાશક છાંટવાના પંપમાં દ્રાવણ ભરી તેની નોઝલ કાઢી લઈ ચાસમાં પૂરતા પ્રમાણમાં મિથોક્સી બેન્ઝીન નામનું રસાયણ બજારમા ઉપલબ્ધ છે જે આ જીવાતના એગ્રીગેશન એટલે કે બધા પુખ્ત એકઠા કરવાના ફેરોમોન તરીકે કામ કરે છે તેનો ઉપયોગ કરી ઢાલીયાની વસ્તીને કાબુમાં લાવી શકાય છે. તેનો ઉપયોગ કરવા ૫ સે.મી. બાય ૫ સે.મી. ના વાદળીના (સ્પોંજ)ના ટુકડા કરવા, જેને ૪૦-૫૦ સે.મી. લાંબા લોખંડના તારના એક છેડે વચ્ચેથી દાખલ કરી તારની આંટી મારવી અને બીજે છેડે નાનો પથ્થર બાંધવો. આ તૈયાર કરેલ ફેરોમોન ટ્રેપને વચ્ચેથી વાળી ઝાડની ડાળી પર લટકે તેવી ગોઠવણ કરવી. વાદળીના ટુકડા પર ટપકણીયામાંથી ૩ મિલિ જેટલુ મિથોક્સી બેન્ઝીન ટીપે ટીપે રેડવુ.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

:બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ. દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો
હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

હવા માંથી નાઈટ્રોજન મેળવતા પાકો

વૈજ્ઞાનીકો આવતા રહેલા વર્ષો માટે ખેત ઉત્પાદન વધે તે માટે બાયો ટેકનોલોજીની મદદ લઈ રહ્યા છે.  બાયો ટેકનોલોજીના મીઠા ફળો આપણે કપાસના પાકમાં છેલ્લા ૧૨

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: દરિયાઇ શેવાળનો અર્ક

આ પ્રકારની લીલની પ્રજાતિઓ મુખ્યત્વે એસ્કોફાયલમ, ફ્યુકસ અને લેમાનારીયા જેનેરામાં જાેવા મળે છે. તેનો ઉપયોગ પાઉડર અને પ્રવાહી સ્વરૂપે કરી શકાય છે. દરિયાઈ શેવાળમાં કાર્બોહાઈડ્રેટ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને કાબરી ઇયળ

ભીંડાની દરેક વીણી વખતે લીલી અને કાબરી ઈયળથી નુક્સાન પામેલ ફળો ઉતારી લેવા. નુક્સાનવાળા ઘરડા ભીંડા છોડ પર રહેવા દેવા નહીં. વીણી કરેલ ભીંડામાંથી સડેલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમારા ખેતરમાં આવતો હોય તો કરવું શું ?

ફાયટોપ્થોરા બ્લાઈટ, મૂળનો સૂકારો મરચીમાં ત્યારે લાગે છે જયારે વરસાદની સીઝન હોય ત્યારે ખૂબ વરસાદ હોય, હવાથી છોડ ડગડગ થાતા હોય, જમીન અને થડ વચ્ચે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: પાવર ફેન્સ શું છે અને તે કઈ રીતે કામ કરે છે ?

પાવર ફેન્સએ ન્યુઝીલેન્ડ વિશ્વ વિખ્યાત ગૈલધર કંપનીની રજીસ્ટ્રર બ્રાન્ડ છે. જે એક પ્રકારની સક્રિય આડશ (વાડ) છે. રખડતું, પાલતું કે જંગલી પ્રાણીઓને દુઃખદ પણ સલામત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મલ્ચીંગના પ્રકારો :

૧. ઓર્ગેનિક મલ્યીંગ : સામાન્ય રીતે સેન્દ્રિય પદાર્થો જેવા કે પાકના પાંદડાઓ, ખાતર કે પછી લીલા ઘાસનો ઉપયોગ ઓર્ગેનિક મલ્ચીંગ તરીકે થાય છે.  2. ઈનઓર્ગેનિક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અને ભેજની આંબાની ખેતીમાં અસર

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં જમીનનો પ્રકાર એ ખૂબ જ અગત્યનું પરિબળ છે. જે જમીન મધ્યમ કાળી અથવા કાળી જેમાં વરસાદ પૂરો થયા બાદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની ખેતીમાં પસંદગી ખુબ અગત્યની છે

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે ત્યારે કૃષિવિજ્ઞાન માસિક દ્વારા એપ્રિલ અને મે 2023 નો અંક બીજ પસંદગી વિશેષાંક તારીખે પ્રસિદ્ધ થશે તેમાં ગુજરાતમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો