ના પેરા વિલ્ટ/ સુદાન વિલ્ટ/ ન્યૂ વિલ્ટ

જમીનમાં ભેજની અછત ટાળવી અને આવી ૫રિસ્થિતીમાં પિયત આ૫વાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. વરાપે ખેડ કરવાથી અથવા છોડના મૂળ વિસ્તારમાં ગોડ કરી જમીનમાં હવાની અવરજવર કરવાથી ફાયદો થાય છે. છોડ ઉ૫ર ફૂલભમરી અને જીંડવાઓ બેઠા હોય પાણી અને પોષકતત્વોની અછત હોય ત્યારે ટૂંકા ગાળે પિયત આપી ભેજની અછત ટાળવી તથા છંટકાવ માટેનું ૧૯-૧૯-૧૯ ખાતર ૧૦૦ ગ્રામ માઈક્રોમિક્સ્ચર ગ્રેડ-૪ ર૫ ગ્રામ એક પંપમાં નાખી ૧૦ દિવસ ના અંતરે ૩ છંટકાવ કરવા.પોટેશિયમ નાઈટ્રેટ ૨ % નું દ્રાવણ છાંટવાથી અથવા યુરીયાનું ૧% નું દ્રાવણ છોડના થડ ફરતે રેડવાથી સૂકારાનું પ્રમાણ ઘટાડી શકાય છે. કોબાલ્ટ ક્લોરાઇડ ૧ ગ્રામ ૧૦૦ લિટર પાણીમાં નાખી સૂકારો દેખાતા તાત્કાલીક છંટકાવ કરવો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતી કે ઝીરો બજેટ આવા આવા અનેક નામોથી ખેડૂતોને ખેતી માટેની નવી રાહ બતાવવા માટે લોકો લાગી પડ્યા છે, સોશિયલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં લોહતત્વની ઊણપ

 ફેરસ સલ્ફેટ/ હીરાકસી (૨૦%) 150  ગ્રામ, લીંબુના ફૂલ (સાઇટ્રિક એસિડ) 15 ગ્રામ 15  લિટર પાણીમાં ઓગાળી બે થી ત્રણ છંટકાવ ૧૦ દિવસના અંતરે કરવા. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ

સ્માર્ટપોટાશ એ રેડ આલ્ગી માંથી મેળવેલ કુદરતી પોટાશ અને સલ્ફર- પાણીમા દ્રાવ્ય છે. તે જૈવિક રીતે ઉપલબ્ધ- જે છોડની ચયાપચયની પ્રક્રિયામા સક્રિય રીતે ભાગ લે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ીનું લાલ સૂંઢીયુ નિયંત્રણ કેમ કરી શકાય ?

 આ જીવાતના ઉપદ્રવનો શરુઆતથી જ ખ્યાલ આવી જાય તો ઝાડના થડમાં જે જગ્યાએ નુક્સાન જોવા મળે તે જગ્યાએથી થડને સાફ કરી શક્ચ હોય તેટલી ઈયળો 

વધુ વાંચવા અહીં ક્લિક કરો
વિક્રમ કપાસના ખેડૂતોના અનુભવો જાણવા સીધો ખેડૂતોને ફોન કરો અથવા પીળા રંગના બોક્ષ  ઉપર ક્લિક કરો અને કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરો.

વિક્રમ ના ખેડૂતોના અનુભવો જાણવા સીધો ખેડૂતોને ફોન કરો અથવા પીળા રંગના બોક્ષ ઉપર ક્લિક કરો અને કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરો.

વિક્રમ કંપનીના પ્રતિનિધિ સાથે વાત કરવા અહી ક્લિક કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 આપણે જો આપણે જે વાપરીએ તે દવાના પરિણામો વિષે એક બીજા ને જો કહીયે તો આપણા બધાના કેટલાય ખોટા ખર્ચ બચી જાય એટલેજ હું કહું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ગુંદરીયો આવે તો શું કરવું ?

જમીનને અડકતી ડાળીઓની છટણી કરી બાળી નાંખવી.  ખેતીકાર્યો કરતી વખતે લીંબુના છોડની ડાળીઓ કે થડને કોઇ ઇજા ન થાય તેની કાળજી રાખવી.  થડને પાણીનો સીધો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં સફેદ ટપકાં/ સફેદ ચાંચડી

હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૪૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા ૪૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : અજીત – ૧૫૫ થાય ભરપુર

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો