: નો રોગ

રાતડો ; ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હારજીયાનિમ પ્રેસસડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેચ થવા દેવી નહિ.

શેરડી નો ચાબૂક આંજીયો

ચાબૂક આંજીયો જણાય તો તરત જ ચાબૂક પર રહેલું ચળકતુ આવરણ તૂટે તે પહેલાં અસરગ્રસ્ત જડિયાંને ઉખાડી તેનો નાશ કરવો. રોગગ્રસ્ત ખેતરમાં શેરડીનો લામ પાક રાખવો નહિ કારણ કે રોપાણ પાક કરતાં લામ પાકમાં આ રોગનું પ્રમાણ વધે છે.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

બ્રોકલીની ખેતી માટે જમીનની જરૂરીયાત 

બ્રોકલી ને બધા જ પ્રકારની જમીન માફ્ક આવે છે તેમ છતાં ફ્ળદ્રુપ, સારા નિતારવાળી અને પાણીનો ભરાવો ન થાય તેવી રેતાળ ગોરાડુ અને બેસર જમીન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં સફેદ ટપકાં/ સફેદ ચાંચડી

હેક્ઝાકોનાઝોલ ૫ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૪૫ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા ૭ ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% + મેન્કોઝેબ ૬૩% વેપા ૪૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કંપની ન્યુઝ : ડુંગળીની ખેતી ફાવે તો આકર્ષક વળતર આપે

: ની ખેતી ફાવે તો આકર્ષક વળતર આપે

લાલ ડુંગળી લાંબા સમય માટે સંગ્રહ થઈ શકાતી નથી. પરંતુ પીળી પત્તી ડુંગળી યોગ્ય દેખભાળ રાખવામાં આવે તો તેનો સંગ્રહ શક્ય બને છે. આપણે આજે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જ/ કોલીમાં જીવાણુથી થતો કાળો કહોવારો

 રોગની શરૂઆત થાય ત્યારે સ્ટ્રપ્ટોમાયસીન સલ્ફેટ ૧.૫ ગ્રામ + કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦  વેપા ૫૦ ગ્રામ પ્રતિ ૧૫ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છોડના મૂળ જાતે ખોરાક બનાવવા માંડે અને મૂળમાં જ ખોરાકનો સંગ્રહ કરવા માંડે તો શું થયા ?

મૂળને ખોરાક તો જોઈએ જ તો જ મૂળ જીવી શકે અને એના આધારે આખો છોડ જીવંત રહી શકે. પરંતુ ઘણીવાર એવું જોવા મળે છે કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફાર્મ ટુ ફોર્ક કોન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે

આજકાલ સમગ્ર વિશ્વમાં ખેતીની ઉપજને ફાર્મ ટુ ફોર્ક એટલે કે ખેતર થી ઘરનો કોન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે. આ પ્રક્રિયામાં ઉપભોક્તાને પણ લાભ થાય છે. કારણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો