નો કરમોડી/ ખડખડીયો/ બ્લાસ્ટ

રોગ જણાય કે તરત જ ટ્રાયસાયક્લાઝોલ ૭૫ વેપા 10 ગ્રામ અથવા આઇપ્રોબેનફોસ ૪૮ ઇસી 15 મિલિ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 15 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી ૧૫- ૨૦ દિવસના અંતરે જરૂરિયાત મુજબ બે થી ત્રણ છંટકાવ કરવા. પાકમાં ભલામણ મુજબ જ નાઇટ્રોજનયુક્ત ખાતરો આપવા.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

એરીસ એગ્રો લીમીટેડ

એરીસ એગ્રો લીમીટેડ સૂક્ષ્મ તત્વો વિષે જાણકારી

માઇક્રોન્યુટ્રીયન્ટ- સુક્ષ્મ તત્વો વિશે એરીસ એગ્રો લીમીટેક કંપનીના શ્રી રાજેશ ગુપ્તાની મુલાકાત કૃષિ ઉત્પાદનમાં જમીનની ફળદ્રુપતાનું શું મહત્વ છે?       કૃષિ ઉત્પાદનમાં જમીનની ૫૦ %

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં ડોડવા કોરી ખાનાર ઇયળને નિયંત્રિત કરવા શું કરવું ?

બ્યૂ્વેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો

છોડનો વિકાસ એકલો સારો નથી તેની વાત પણ નોંધો તમારા કપાસના જેવા ૪ થી સાડાપાંચ ફુટના થાય એટલે તેની મુખ્ય અગ્રકલીકા કાપો જેને ડુંખ કાપવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની ખેતી ફરી સફેદ સોના ની ખેતી બની છે

કપાસની ખેતીમાં જો ભાવ સારા ટકે તો આવતા વર્ષે કપાસનું વાવેતર 20 ટકા વધશે તેવું જાણકારો કહે છે ત્યારે પડધરીના જુના નારણકાના ખેડૂત રાજેશ ભાલોડીયા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
સામાજિક નિસબત : એરીસ એગ્રો લી. મુંબઈ દ્વારા બનાસકાંઠામાં રાહત સામગ્રી વિતરણ

સામાજિક નિસબત : મુંબઈ દ્વારા રાહત કાર્ય

  વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અળસિયાનું : વિઘટનશીલ

અળસિયાનું ખાતર : વિઘટનશીલ કાબનીક પદાર્થોમાંથી અળસિયા દ્વારા બનતાં ખાતરને વર્મી કમ્પોસ્ટ અથવા અળસિયાનું ખાતર કહે છે. તેમાં ૧.૭૫-૨.૨૫% નાઈટોજન, ૧.૫૦-૨.ર૫% ફોસ્ફરસ અને ૧.ર૫-૨.૦૦% પોટાશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના ફેલાવ નિયંત્રણ માટે વાતાવરણ કેવી રીતે અગત્યનું છે ?

મરચીમાં રોગ ફેલાવા માટે રોગકારક સાનુકુળતા મળે ત્યારે રોગ ફેલાય છે. એટલે કે રોગના ફેલાવ માટે વાતાવરણ ખુબ જ અગત્યનું છે. દા.ત. ફાટોપ્થોરા બ્લાઈટ, આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

આપણી શિયાળા અને ઉનાળામાં ખેતીમાં ઊંડા પાણીને લીધે ખેતી નબળી થતી જાય છે ત્યારે પહેલો વિચાર આવે કે કુવા અને બોરનું પાણીને કેમ સુધારવું ? 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં આવતો

મરચીની ખેતી પાળા  ઉપર એટલે કે રેઈઝબેડ ઉપર ન થાય તો મરચીમાં આવતા રોગો વધે છે.  મરચીમાં ૧૪ પ્રકારની ફૂગ, ૧૬ પ્રકારના વાયરસ, પાંચ  પ્રકારના

વધુ વાંચવા અહીં ક્લિક કરો