રોગ : ટામેટીનો આગોતરો સૂકારો

 મેન્કોઝેબ ૭૫ વેપા ૪૫ ગ્રામ અથવા ક્લોરોથેલોનીલ ૭૫ વેપા ૪૫ ગ્રામ અથવા અઝોક્સિસ્ટ્રોબીન ર૩ એસસી ૧૫ મિ.લી. અથવા લીમડાના તાજા પાનનો અર્ક ૫૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

નાઇટ્રોજન ટુકડે ટુકડે આપવાની ભલામણ વૈજ્ઞાનિકો શા માટે કરતા હોઈ છે ?

સોઇલ હેલ્થની વાત આપણે કરીએ ત્યારે ખાતર વિષે પણ થોડું સમજી લેવું જોઈએ દા .ત નાઇટ્રોજન નાઇટ્રોજન આપીયે એટલે 30 % જેટલો હવામાં ઉડી જાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નું જીવનક્રમ શું છે ? શું તમે જાણો છો ?

આજે દાડમની પણ વાત કરવી છે. દાડમની ખેતી બધાએ અપનાવી પરંતુ દાડમની ખેતીમાં કૃમિ મોટો શત્રુ સાબીત થઈ રહ્યો છે. આ કૃમિને અંગ્રેજીમાં નેમેટોડ કહે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં નુકશાન કરતા પક્ષી

ચળકતી પટ્ટીઓનો ઉપયોગ પક્ષીઓને દૂર ભગાડવા માટે કરવામાં આવે છે.  ઢોલ, પતરાના ખાલી ડબ્બા વગાડી અવાજ કરવાથી, કુતરાના ભસવાના અવાજને કારણે, અવાજ ઉત્પન્ન કરતા મશીન,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મકાઇ અને ની ટપકાંવાળી લશ્કરી ઇયળ :

 પ્રકાશ પિંજર પ્રતિ હેકટરે એકની સંખ્યામાં ગોઠવી આ જીવાતના પુખ્તને  આકર્ષી નાશ કરવો. * આ જીવાતના નર કદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ ૫૦ પ્રતિ હેક્ટર પ્રમાણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની વેફર (ચીપ્સ)

 વેફ્રર  બનાવવા માટે લીલા રંગના સારી ગુણવત્તા ધરાવતા કેળા લેવામાં આવે છે. બંચમાંથી કેળાને અલગ કરીને તેને ૧૦૦ પીપીએમ ક્લોરીન ધરાવતા પાણીનાં દ્રાવણમાં ધોવામાં આવે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રિપ અને ના વિજ્ઞાનને હજુ આપણે સમજ્યા નથી .

ઇઝરાયલે જયારે વર્ષોના અનુભવે સિદ્ધ કર્યું તે ડ્રિપ અને ફર્ટિગેશન ના વિજ્ઞાનને હજુ આપણે સમજ્યા નથી . ડ્રિપ અને ફર્ટીગેસનનું વિજ્ઞાન ને અપનાવા પાછી પાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો