પાનના ઝાળ

 

આ રોગમાં સુકારાની શરૂઆત પાનની ટોચ ઉપરથી થાય છે. શરૂઆતમા ટોચ ભૂખરી અને બદામી થઈ સુકાઈ જાય છે જેની ઉપય પાતળી છારી લાગી હોય એમ જણાય છે. સુકારો પાનની બન્ને કિનારી તરફ ચીપિયા આકારે આગળ વધે છે અને પાનનો ૨/3 ભાગ આવરી લે છે સુકાયેલો ભાગ ભૂખરી કે રાખોડી રંગનો ચમકતો દેખાય છે રોગનું પ્રમણ વધુ હોય તો પાન ખરી પડે છે અને ડાળીઓ ખખડી જાય છે આ રોગને ભેજ તેમજ ઝાકળવાળું વાતાવરણ વધુ માફક આવે છે 

નિયંત્રણ :

  • રોગીસ્ટ પાનનો બાળી નાશ કરવો 
  • મેન્ક્રોઝેબ ૭૫ %વેપા (45  ગ્રામ / 15  લીટર પાણી ) અથવા કર્બેન્ડાઝીમ ૫૦ % વેપા ( 15  ગ્રામ / 15  લીટર પાણી ) અથવા કોપર ઓક્ઝીક્લોરાઈડ ૫૦ % વેપા ( 60  ગ્રામ / 15  લીટર પાણી ) નો છટકવ કરવો 
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

પ્રોસેસિંગ એટલે શું ?

પ્રોસેસિંગ એટલે શું ? મૂલ્યવર્ધન માટે પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીમાં શાકભાજી સીધા આપવા ૧. ટામેટા : કેચપ, સોસ, સૂપ બનાવી શકાય. ૨. કઠોળ વર્ગના શાકભાજી : તુવેર,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પ્રાકૃતિક ખેતી : અમૃતપાણી એટલે શું ?

૧૦૦ કિ.ગ્રા. દેશી ગાયનું છાણ, ૧૦૦ લિટર ગૌમૂત્ર અને ૫૦૦ ગ્રામ ગોળને ૫૦૦ લિટરની ક્ષમતાવાળા (બંધ મોઢાવાળા) ડ્રમમાં ૩૦૦ લિટર પાણી સાથે મિશ્ર કરી અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત કરી રહ્યો છે.

● આજે મેન્ડેલને યાદ કરવાનું કારણ એ છે આજે ૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ચીકુમાં મોથ

પ્રોફેનોફોસ ૫૦% ઈસી 20 મીલિ અથવા પ્રોફેનોફોસ ૪૦% + સાયપરમેથ્રીન ૪% (૪૪% ઇસી) 20 મીલિ અથવા લેમડાસાયહેલોથ્રીન ૨.૫% ઈસી 8 મીલિ અથવા ક્લોરપાયરીફોસ ૨૦% +

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છોડને આઘાતથી બચાવો તો મહત્તમ ઉત્પાદન મળી શકે છે

પાક ઉત્પાદનમાં વધુ ઉપજ લેવા ખાતર, પાણી અને પાક સંરક્ષણ કરી છોડએ જીવાત રોગથી બચવવા જોઈએ તેટલું આપણને ખબર છે પરંતુ કૃષિ વૈજ્ઞાનિકો કહે છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છોડ માથોડાઢક થઈ જાય ત્યારે છોડમાં નાઈટ્રોજન વધુ પ્રમાણમાં થઈ ગયું છે તે સમજો

છોડનો વિકાસ એકલો સારો નથી તેની વાત પણ નોંધો તમારા કપાસના જેવા ૪ થી સાડાપાંચ ફુટના થાય એટલે તેની મુખ્ય અગ્રકલીકા કાપો જેને ડુંખ કાપવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સુર્યમુખી નો દર કેટલો હોય ?

એકલા પાક માટે હેક્ટરે ૧૦ કિ.ગ્રા. અને આંતર પાક માટે હેક્ટરે પ કિ.ગ્રા. બિયારણનું પ્રમાણ રાખી વાવેતર કરવું. આ પાકનું બે હાર વચ્ચે ૬૦ સે.મી.નું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટે ની તૈયારી

જમીનની ઊંડી ખેડ કરી જમીનને ૧૫ થી ૨૦ દિવસ સુધી તપવા દેવી. ત્યારબાદ સારું કોહવાયેલુ છાણિયું ખાતર ૨૦ ટન પ્રતિ હેક્ટર ઉમેરવું. બ્રોકલીનું વાવેતર ધરુની

વધુ વાંચવા અહીં ક્લિક કરો