માં ડોડવા કોરી ખાનાર ઇયળને નિયંત્રિત કરવા શું કરવું ?

બ્યૂ્વેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. 

વધુ ઉપદ્રવ જણાય તો ક્લોરપાયરીફોસ ૨૦ ઈસી ૩૦ મિ.લી. અથવા ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૧૮.૫ એસસી ૬ મિ.લી.અથવા ફ્લૂબેન્ડીયામાઇડ ૪૮૦ એસસી ૬ મિ.લી. અથવા ઈન્ડોક્ઝાકાર્બ ૧૫.૮ ઈસી ૮ મિ.લી. અથવા એમામેક્ટિન બેન્ઝોએટ પ એસજી ૬ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી ૧૫ દિવસના અંતરે જરૂરિયાત મુજબ છંટકાવ કરવો

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

પ્રોટેક્ટિવ ફાર્મિંગ – મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે

પ્રોટેક્ટિવ ફાર્મિંગ વિષે હવે વધુ જાણવું પડશે એટલે એમ કહો કે મ્લચીંગ અને ગ્રો કવરનો જમાનો આવવાનો છે ગ્રો કવર ની માહિતી માટે ગ્રો ઈટ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુલાબી ઇયળ

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત કરી રહ્યો છે.

● આજે મેન્ડેલને યાદ કરવાનું કારણ એ છે આજે ૨૦૦ વર્ષ પહેલા કોઈએ નવું સંશોધન કર્યું તેના લીધે આજે વિશ્વ અન્ન અને ખોરાકના ભંડાર પ્રાપ્ત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને ની લીલી ઇયળ । શીંગમાખી

નર ફૂદાને આકર્ષવા હેકટરે ૨૦ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં બેલીખડા અથવા ૪૦ ફેરોમોન લીલી ઈયળ ટ્રેપ અથવા પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) ચણાની વાવણીના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સુર્યમુખી પાકના ફાયદા- 2

   મગફળીના પ્રમાણમાં સૂર્યમુખીના બીજનો દર ઘણો જ ઓછો (૧૦ કિ.ગ્રા.) છે અને તેની વૃદ્ધિનું પ્રમાણ ઘણું જ ઊંચું (૧:૮૦) છે. જેથી કરીને મોટા વિસ્તારમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 આપણે ખેડૂતો જોઈએ તો માનીએ એટલે કે આંખે દેખીએ તો આપણને સમજ પડે એટલે નવા સંશોધનો હોય કે શોધ કે પછી કંપનીની પ્રોડક્ટ્સ તેથી જ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ ૫ ખેડૂતનું શહેર ભણીની દોટનું કારણ શું ?

ખેડૂતોના છોકરાઓએ ખેતી છોડી, બીજા ધંધા માટે શહેર ભણી જે દોટ લગાવી છે એની પાછળના થોડાંક કારણો ભલે કુદરતસર્જિત હશે, એની ના નથી (એની ખેડૂતોને

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કુદરતની કેડીએ : ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

: ઉતાવળ ક્યાં કરાય, ક્યાં ન કરાય ?

વેવાઇને ઘેર પહોંચ્યો એટલે વેવાઈએ સ્વાગત કર્યું. ચા-પાણી પાયાં અને પૂછ્યું કે “કેમ આવવાનું થયું?” પેલો સેવક કહે, “આપના વેવાઈએ અગત્યનો સંદેશો અપને પહોંચાડવાની તાકીદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો