નો ગુંદરીયો

ડૂંડા અવસ્થાએ ફૂલ સમયે (પ્રોટોગાઇની સ્ટેજ) ફૂગનાશક ઝાયરમ ૦.૨ ટકા 30 ગ્રામ 15 લિટર પાણીમાં ઓગાળી છંટકાવ કરવો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

શું તમને સમાચાર મળ્યા કે મેગેઝીન હવે ટેલીગ્રામમાં ફ્રી વાંચવા મળે છે ?

જો ના, તો જાણો કે ૪૬ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન દર મહીને પ્રસિદ્ધ થાય છે અને તેનું વાર્ષિક લવાજમ રૂ. ૩૯૯ /- છે તેમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મીંજ અને ચૂસીયાં પ્રકારની

આ જીવાતોના ઉપદ્રવની શરૂઆતમાં  વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. ચૂસીયાં પ્રકારની જીવાતો અને પાનકોરિયાના વધુ ઉપદ્રવ વખતે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી

ઓર્ગનીક ખેતી, કુદરતી ખેતી, પ્રાકૃતિક ખેતી કે ઝીરો બજેટ આવા આવા અનેક નામોથી ખેડૂતોને ખેતી માટેની નવી રાહ બતાવવા માટે લોકો લાગી પડ્યા છે, સોશિયલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ડૂંખ અને કોરી ખાનારી ઇયળ

પાકની શરૂઆતની અવસ્થામાં નુકસાન પામેલ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઊંડો ખાડો કરી દાટી નાશ કરવાથી તેનો ઉપદ્રવ ઓછો કરી શકાય છે. ફેરરોપણીના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે વિચાર કરો.

આ વર્ષમાંથી જે શીખ્યા તે યાદ રાખી આવતા વર્ષ માટે તારો શું વિચાર છે ? તેવો સવાલ તમને કોઈ પૂછે તો તમારો જવાબ શું હોય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: અને વેલાવાળા (, ટેટી, દૂધી)માં પાનકોરીયું નિયંત્રણ

બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર ૩૦ ગ્રામ અથવા બીવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.  પાનકોરીયાની પુખ્ત માખીને આકર્ષીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના ગલ્લે ચર્ચા છે કે ખાવા પૂરતું શું વાવવું ?

બધાને જેમ જેમ ઉનાળો આવશે અને જમીન તૈયાર કરવાની હડપ થશે ત્યારે પહેલો વિચાર એ આવશે કે આવતા વર્ષે શેની ખેતી કરવી ? ગામના પાનના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બોલ્ટ નામની પ્રોડક્ટ્ ખેડૂતોની વધુ ઉપજ આપવામાં મદદ કરશે.

• વિશ્વની નામાંકિત નૉવાઝાઇમ કંપની બાયોએજીના માધ્યમથી ભારતમાં બોલ્ટ ગ્રેન્યુલ 4 કિલો પેકીંગમાં લાવેલ છે જે ભારતમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપની ખેતીવાડી શાખા વેચશે. આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : એગ્રીટોપ એટલે ટોપ કપાસ

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો