aries agro

મહત્તમ અને મિનિમમ તાપમાન વચ્ચે ૧૫ સેન્ટિગ્રેડ થી વધુનો તફાવત હોઈ તો શું થાય ? તમેજ કહો આવું વાતાવરણ આવે એટલે મેઘરવો આવે , ઝાકળ આવે , મરચીના પાન 🌿 ભીના રહે , ફૂગ લાગવાના ચાન્સ વધે …

તમારી વાડી એ થર્મોમીટર છે ? અથવા તમે રોજે રોજ ના તાપમાન ના આંકડા ગુગલ, અશોક પટેલ ની વેબસાઈટ કે મેઘદૂત એપ્પ માંથી નોંધો છો ? જો હા તો તમારી મરચી સારી રહેશે કારણ કે હવામાન અનુસાર તમારે મરચી ની માવજત કરવાની છે નહિ કે બાજુવાળો દવા છાંટે છે એટલે છાંટવી ! એમાંય આ વર્ષે ભાવ સારા રહેવાની શક્યતા છે ત્યારે 

જાગી જજો 

દા ત દિવસનું તાપમાન ૩૫ છે અને રાત્રિનું મીનીમમ ૨૫ છે
તફાવત કેટલો થયો ? ૧૦ સેન્ટિગ્રેડ દવા છાંટવાની જરૂર નથી.

પણ આજે દિવસનું તાપમાન ૩૭ છે અને રાત્રિનું ૨૨ થઈ ગયું તો તફાવત કેટલો થયો ? ૧૫ તો દવા છાંટી દયો.

ચોથા દિવસે દિવસનું તાપમાન ૩૮ અને રાત્રિનું ૨૦ થઈ ગયું તો ફરી દવા છાંટવાનું શરૂ કરો

અથવા

સહેલો ઉપાય તમારી પત્નીના હોઠ અને ચામડી સૂકા હવામાનને લીધે તરડાઈ કે તે પોતાની ચામડી ઉપર નખથી તમારું નામ લખી શકે ત્યારથી ભૂકીછારા માટેની દવા છંટકાવ કરવો

અથવા 15 સેન્ટીગ્રેટ તફાવત વાળું વાતાવરણ જેટલી વાર થાય એટલી વાર ભુકીછારા ની દવા 80 ટકા સલ્ફર છાંટો ,તો તમે ભૂકીછારાના નુક્શાનમાંથી બચી જશો

સારું તે તમારું

પણ મરચી હજુ ઉગે ત્યારથી ભૂકીછારાની દવા છાંટવાની જરૂર નથી એમ મારુ તમને કહેવાનું છે,

——xxxx——
aries agro

વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલ ફોર્મ ભરો.

નીંદણનાશક દવાઓનું વર્ગીકરણ-3

પોસ્ટ-ઈમરજન્સ : ખેતરમાં પાક કે નીંદણનો ઉગાવ થયેલ હોય અને ઉગેલ પાક કે નીંદણો પર નીંદણનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેને પોસ્ટ ઈમરજન્સ કહેવામાં આવે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતી અને હવામાન

સમગ્ર સૂર્યમંડળમાં વાતાવરણની મહામૂલી ભેટ ફક્ત આપણી પૃથ્વીને જ મળેલી છે. વનસ્પતિ જીવન અને માનવજીવનને અનુકૂળ એવું વાતાવરણ પણ તેને મળ્યું છે. તેથી જીવસૃષ્ટિનું પૃથ્વી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીના પાકમાં તાપમાન અને ફાલ ખરણના સંબંધને સમજો

 મરચી ની ખેતી કરવી હોઈ તો થર્મોમીટર વસાવવાનું મારુ કહેવું તમને શા માટે છે તેની વાત કરું તો મરચીની ખેતીમાં ફાલ લાગવામાં તાપમાનનું બહુ મહત્વ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – 21

મરચીનો ફાઇટોપથોરા – મરચીનો સુકારો- રૂટ રોટ રોગનું નિયંત્રણ કેમ કરવું અને મરચીને ફરી જીવતી કેમ કરવી ? તે વિષે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૧૨

વરસાદ પછીની માવજત – ૧૨
———
સતત વરસાદથી જેની મરચી 14 કલાક ભીની રહી તેના પાંદડા 15 દિવસ પછી શું અસર અથવા નુકશાન જોવા મળશે ? તે વિષે જાણવા અત્યારેજ ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને તમારી મરચીને બચાવી લો.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૯

વરસાદ પછીની માવજત – ૯
————-
મરચીના છોડનો સુકારો લાગવાનું કારણ શું ? તેને કેવી રીતે અટકાવી શકાય ? આ સુકારો આવે નહિ તે માટે આગોતરા ક્યાં ક્યાં પગલાં લાવે જોઈએ ? તે વિષે વાંચવા અત્યારે જ જોડાવ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૮

વરસાદ પછીની માવજત – ૮
—————–
વરસાદ વખતે શું કાળજી લેવી તેના વિષે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં અત્યારે જ જોડાવ.

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે? વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે

તમને સમાચાર મળ્યા ? વૈજ્ઞાનિકો કહે છે કે આવી રહેલો ઉનાળો સૌથી આકરો ઉનાળો રહેશે . અલીનીનોની અસર કહોકે બદલાય રહેલા હવામાન કહો કે પછી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીના પાકમાં મોલો દેખાય , મોલો માટે કઈ દવા બાઝારમાં મળે છે ?

પોચા શરીરવાળી મોલો વિવિધ કલરની હોય છે અસંખ્ય બચ્ચા આપતી મોલો એકવાર સંવનન પછી વારંવાર ઈંડા બચ્ચા આપે છે ગરમ વાતાવરણમાં મોલોનો ઉપદ્રવ વધે છે

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીમાં ભૂકીછારો – પાઉડરી મીલ્ડ્યું .

રોગકારક : આ રોગ એક ફૂગ થી થાય છે તે રેવેઈલીલુંલા ટૌરીકા નામના રોગકારકને લીધે હવાથી ફેલાય છે. જે પાંદડા ઉપર અને નીચે ફૂગના સફેદ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

મરચીના ભૂકીછારામાં કઈ નવી દવા બઝારમાં મળે છે? 6

દિવસ નું મહત્તમ અને રાત્રિનું મિનિમમ તાપમાન વચ્ચે તફાવત 15 ડિગ્રી થયો ? તો બીજે દિવસે સામાન્ય દવા સલ્ફર પાવડર છાંટી દ્યો , યાદ રાખજો

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ગયા વર્ષે શિયાળાની શરૂઆત થઇ ત્યારે અમારી મરચીના પાન ભૂખરા થઇ ગયા ને મરચી ખાખરી ગઈ હતી શું આ ભુકીછારો છે ? 4

ભુકીછારો રોગ ને સમજીલો તો તેનું નિયંત્રણ સાવ સહેલું , પણ જો ભૂલી ગયાતો પાન ખરશે ત્યારે દવા લેવા દોડસો , ત્યારે ઘણું મોડું થઇ

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? 5

ભૂકીછારો રોગ આવે ક્યારે તે હવામાન ની વિગત સમજાવો ? આવો પ્રશ્ન મરચી વર્ષોથી વાવો છો તો પણ પૂછો છો તે જાણી આશ્ચર્ય થયું સૌથી

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

ભુકીછારો કેવા વાતાવરણ માં આવે ? 1

ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ? ભૂકીછારો ક્યારે આવે ? નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?

ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

સમજપૂર્વક ખેતી રસાયણ વાપરો.

ખેતી પાકોમાં નુકશાન કરતી જીવાતો, રોગ અને નીંદણના નિયંત્રણ માટે વિવિધ રાસયણોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જંતુનાશક રસાયણોની અસરકારકતાનો આધાર કંઈ દવા, કયારે, કેટલા

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

દવા છંટકાવ વખતે વધુ ઝલદ દવાથી મરચીના છોડ પર શું અસર થાય છે ?

મરચીની પાઠશાળામાં આના વિશે પણ વાત થશે કે જમીનમાં પોષક તત્વોની ખામી મરચીને નુકશાન કરે છે. તેથી માઈક્રોન્યુટ્રીયન્ટ ખાસ જરૂરીયાત મુજબ આપવું પડે છે અને

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.

કથીરી માટે જાણીતું મોલેક્યુલ ક્લોરફેનપાયર

કથીરીની વાત ચાલે છે ત્યારે કથીરી માટે જાણીતું મોલેક્યુલની વાત કરીયે અને એનું નામ છે ક્લોરફેનપાયર એ સૌ પ્રથમ ૨૦૦૧માં બી.એ.એસ.એફ. કેમિકલ કંપની દ્વારા તૈયાર

વધુ વાંચવા ક્લિક કરો. અથવા ટેલીગ્રામ ચેનલમાં જોડાવ.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ
aries agro
Enable Notifications OK No thanks