
બ્યૂવેરીયા બેસીયાના કે વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. જાે ઉપદ્રવ વધારે જણાય તો ડાયમિથોએટ ૩૦ ઇસી 15 મિ.લી. અથવા મેલાથીઓન ૫૦ ઇસી 15 મિ.લી. અથવા ફ્લોનિકામાઈડ ૫૦ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦ ડબલ્યૂપી 15 ગ્રામ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મિ.લી. અથવા પ્રોફેનોફોસ ૫૦ ઈસી 15 મિ.લી. અથવા સ્પીનોસાડ ૪૫ એસસી 6 મિ.લી. અથવા એસીફેટ ૫૦% ઈમીડાક્લોપ્રીડ ૧.૮% એસપી 15 મિ.લી. અથવા એસીફેટ ૨૫% ફેનવાલરેટ ૩% ઈસી 15 મિ.લી. 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.



























