● પ્રાકૃતિક ખેતીને “ઓછામાં ખર્ચની કુદરતી ખેતી” તરીકે પણ ઓળખવામાં આવે છે. તેના મૂળભૂત સિદ્ધાંત મુજબ ખેડૂતે બહારના સંસાધનો બિલકુલ જ વાપરવાના નથી અને તેની પાછળ ખર્ચ પણ કરવાનો નથી.
● પોતાના ખેતરમાંથી પકવેલાં બિયારણનો જ ખેતી માટે ઉપયોગ કરવાનો છે. પાકને જરૂરી પોષણ વ્યવસ્થા ખેતરમાંથી ઉત્પાદન અનાજના અવશેષો , ગાયના છાણ-ગૌમૂત્ર, અળસિયાંની પ્રવૃત્તિને વેગવાન કરીને તથા લીલા પડવાશ દ્વારા જ કરવાની રહેશે.