્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા માટે નીચે મુજબ મોરથુથુ, ચુનો અને પાણી જોઈએ. મોરથુથુ પ કિલોગ્રામ, ચુનો પ કિલોગ્રામ અને પાણી ૫૦૦ લિટર. આનો મતલબ એવો થયો કે ૧%નું દ્રાવણ બનાવવું હોય તો ૧ કિલોગ્રામ મોરથુથુ, ૧ કિલોગ્રામ ચુનો અને ૧૦૦ લિટર પાણી જોઈએ. ૧ કિલોગ્રામ મોરથુથુ લો, પ્લાસ્ટીકની ડોલમાં ૫૦ લિટર પાણી લઈ મોરથુથુને તેમાં ઓગાળો. ઠંડા પાણીમાં મોરથુથુ ધીમે ઓગળે છે. આથી સહેજ ગરમ પાણી વાપરવું. મોરથુથુ ઓગાળવા ધાતુના વાસણ વાપરવા નહીં.

ત્યારબાદ ૧ કિલોગ્રામ ચુનો લો, પ્લાસ્ટીકની બીજી ડોલમાં ચુનો નાખીને ૫૦ લિટર પાણી ધીમે ધીમે નાખો અને દ્રાવણ લાકડી વડે હલાવતા રહો. ચુનાના દ્રાવણને ત્યારબાદ ગાળી લેવું. હવે પ્લાસ્ટીકની ત્રીજી ડોલમાં મોરથુથુ તથા ચુનાના દ્રાવણને એકી સાથે રેડો અને લાકડી વડે બરાબર હલાવતા રહો. જેથી મિશ્રણ બરાબર થઈ જાય. મિશ્રણ બની ગયા બાદ તેને ગાળી તેવું. ઉપર મુજબ બનાવેલા બોર્ડો મિશ્રણમાં લોખંડના ધારદાર ચપ્પાને બોળવું અને એક મિનિટ રાખવું. જો ચપ્પાને કાટ લાગે કે રતાશ પડતું થાય તો સમજવું કે મિશ્રણમાં તાંબાનું પ્રમાણ વધારે છે. મિશ્રણને વાપરવા યોગ્ય બનાવવા માટે તેમાં થોડો ચુનો ઓગાળી રૅડવો અને ફરી ચપ્પુ બોળવું. આમ વારંવાર કરવાથી એક સમય એવો આવશે કે ચપ્પાને કાટ નહીં લાગે ત્યારે સમજવું કે મિશ્રણ વાપરવા યોગ્ય છે. આ મિશ્રણને હવે પંપમાં ભરીને છાંટવામાં કામમાં લેવું.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
aries agro

: નીંદણ નિયંત્રણ 

* દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે ડુંગળી (કાંદા) ના પાકમાં નીંદણ નિયંત્રણ માટે ફેરરાપણી પહેલા હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. ફ્યુકલોરાલીનનો છંટકાવ કરવો અને ત્યાર બાદ ૪૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મકાઈ ધાન્યપાકોની રાણી

મકાઇને ધાન્ય પાકોની રાણી કહેવામાં આવે છે. મનુષ્ય અને પશુ આહારમાં તેમજ મરઘાં બતકાંના ખોરાકમાં એક આગવું સ્થાન ધરાવે છે. મકાઈમાંથી ઘણી બધી ઔધોગિક વસ્તુઓ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ીના થડનો કોહવારો

પાક ફેરબદલી કરવી, એકની એક જમીનમાં મગફ્ળીનું વાવેતર કરવું નહીં. સંપૂર્ણ સડી ગયેલા સેન્દ્રિય ખાતરો જ વાપરવા. ટ્રાયકોડર્મા હારજીયાનમ ૨.૫ કિ.ગ્રા./હેક્ટર જમીનમાં વાવેતર સમયે ચાસમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેડૂતોનું સમૃદ્ધિનું પ્રતીક એટલે નિધિ 505

ઋતુ ક્રોપકેરની નિધિ 505 જાતમાં વધુ ડાળીઓ સાથે ખુબ સારો છોડનો વિકાસ થાય છે તેમજ પ્રથમ વીણી ફેર રોપણી પછી ૫૦-૫૫ દિવસે આપે, નિધિ ૫૦૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ.

ફાર્મ મેનેજરની નજરમાંથી કાંઈ પણ છટકી જવું જોઈએ નહિ. એકાદ છોડમાં દેખાતા રોગના લક્ષણો તમારા ઘ્યાનમાં આવે કે તરત તેનું નિયમન કરવામાં આવે તો ખુબ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આખું વિશ્વ નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે

થ્રીપ્સ એક એવી જીવાત છે કે આખું વિશ્વ તેના નિયંત્રણ માટે કમરકસી રહ્યું છે. એમાંય કાળી થ્રીપ્સ ની પ્રજાતિ થ્રીપ્સ પારવી સ્પીનસ સામે લડવા માટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વૃક્ષોમાં કેળવણી પ્રક્રિયા એ શું છે ?

વૃક્ષના રોપા કે કલમને જમીનમાં રોપણી કર્યા પછી તે યોગ્ય રીતે વધે, વિકસે, ઉંચું જાય અને વ્યવસ્થિત ઘટા બંધાય તે માટેની ખેડૂતો તરફથી રખાતી તકેદારીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓઈસ્ટર મશરૂમની ઉગાડવાની પધ્ધતિ કઈ ?

મશરૂમ ઉગાડવા માટે ઘઉં કે ડાંગરનાં પરાળના ૩ થી ૫ સે.મી.નાં ટુક્ડા કરવા. થ્રેસરમાંથી નીકળેલ ઘઉંનું પરાળ વધારે અનુકૂળ છે સૌ પ્રથમ પરાળનું નિર્જીવીકરણ કરવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro