નીંદણનાશક અન્ય કૃષિ-રસાયણોથી અલગ પડે છે, કારણ કે……

કોઇપણ દવાની અસરકારકતા ફે સફ્ળતાનો મુખ્ય આધાર તે દવા ક્યારે (સમય), કેવી રીતે (પદ્ધતિ-રીત) અને કેટલી (જથ્થો) છાંટવી તેના પર રહેલા છે. નીંદણનાશક દવાઓના છંટકાવના જથ્થામાં થોડો ઘણો ફેરફાર કે ક્ષતિ રહી જાય તો તેની માઠી અસર જેતે પાક તથા ત્યાર પછીના પાકના વિકાસ અને વૃદ્ધિ પર થાય છે તેમજ નીંદણ નિયંત્રણ અસરકારક રીતે થતુ નથી. સામાન્ય રીતે જ્યારે મજૂરોની લભ્યતા સમયસર અને પૂરતા પ્રમાણમાં ન હોય અથવા જ્યારે કેટલાક પાકો પૂંકીને વવાતા હોય અથવા સતત વરસાદની હેલી રહે તેવા સંજોગોમાં ભલામણ કરેલ નીંદણનાશકોનો વપરાશ હાથ-નીંદામણ તથા આંતરખેડ કરતા વધુ અસરકારક પુરવાર થાય છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
aries agro

માં માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે.

● વિદેશમાં આ માઈક્રોબ્ઝને બચાવવા માટે નો- ટીલેજ કોન્સેપ્ટ આવ્યો છે. ઓછામાં ઓછી ખેડ અથવાતો જમીનને ઓછામાં ઓછી ખલેલ પહોચાડવાથી આપણી જમીનમાં માઈક્રોબ્ઝની સંખ્યા વિપુલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં આંતરપાકો

મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટું નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફળી સાથે કપાસ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના માં પક્ષીનું નુકશાન

ચળકતી પટ્ટીઓનો ઉપયોગ પક્ષીઓને દૂર ભગાડવા માટે કરવામાં આવે છે.  ખાલી ડબ્બા વગાડી અવાજ કરવાથી, કુતરાના ભસવાના અવાજને કારણે, અવાજ ઉત્પન્ન કરતા મશીન, પક્ષીઓના અગાઉથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની ખેતીમાં પસંદગી ખુબ અગત્યની છે

કપાસની ખેતીમાં બીજ પસંદગી ખુબ અગત્યની છે ત્યારે કૃષિવિજ્ઞાન માસિક દ્વારા એપ્રિલ અને મે 2023 નો અંક બીજ પસંદગી વિશેષાંક તારીખે પ્રસિદ્ધ થશે તેમાં ગુજરાતમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

છંટણી

ઘનિષ્ટ અને અતિ ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં બે ઝાડ વચ્ચેનું અંતર ઓછું હોવાથી નિયમિતપણે છંટણી કરવી ખૂબ જ જરૂરી છે. સામાન્ય રીતે વાડીમાં બે ઝાડ વચ્ચેનું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભેજને સાચવવાની નવી નવી અનેક પદ્ધતિ વૈજ્ઞાનિકોઓ શોધી છે

હવે તો પાછી ભેજને સાચવવાની નવી નવી અનેક પદ્ધતિ વૈજ્ઞાનિકોઓ શોધી છે તેમાં ડ્રિપની સાથે મ્લચીંગ કરવું અને મૂળ પ્રદેશમાં હાઈડ્રોજેલ નાખીને મૂળ પ્રદેશ સતત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં હવાનું તાપમાન/ઉષ્ણતામાન

સૂર્ય વિકિરણ આપણને પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના કિરણો જ્યારે વાતાવરણમાંથી પસાર થઈને પૃથ્વીની સપાટીએ પહોંચે છે. આ કિરણો હવા અને પૃથ્વીની સપાટી દ્વારા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro