નાળિયેરીમાં નું નિયંત્રણ કેમ કરશું ?

  • એસીટામીપ્રીડ ૨૦ એસપી 8 ગ્રામ અથવા બાયફ્ન્થ્રીન ૧૦ ઈસી 10  મિ.લિ. અથવા ડાયફેન્થીયુરોન ૫૦ ડબ્લ્યુ.પી. (15  ગ્રામ/ 15  લિટર) અથવા સ્પાયરોમેસીફ્ન ૨૨.૯ એસસી (15 મિ.લિ./ 15  લિટર) અથવા પાયરીપ્રોક્ષીફેન + બાયફેન્થ્રીન (૨૦%) 15  મિ.લિ. પ્રતિ પંપમાંથી કોઈ પણ એક રસાયણિક દવા ૧૫ લિટર પાણીમાં ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરી શકાય.
  • એઝાડોરેક્ટીન ર.૫% ૧૫ મિ.લિ. અથવા કાબોસલ્ફાન ૨પ ઈસી ૧૫ મિ.લિ. દવા, તેટલા જ જથ્થામાં પાણી લઈ પ્લાસ્ટિકની કોથળીમાં નાખી મૂળ દ્વારા જરૂરિયાત મુજબ માવજત આપી નિયંત્રણ કરી શકાય છે.
ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
aries agro

કાંગ એટલે ફોકસટેલ મિલેટ

કાંગ એ વિશ્વના સૌથી જૂના હલકા ધાન્યપાકમાંનો એક પાક છે. આ પાકને અંગ્રેજીમાં ફોકસટેલ મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એશિયા, આફ્રિકા અને અમેરિકાના લગભગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

્માં પરાગનયન દરમિયાન પડતી મુશ્કેલીઓ

ખારેકમાં માદાના હાથા ખુલ્યા પછી ૨-૩ દિવસમા પરાગનયન કરવું જરૂરી છે. અન્યથા પરાગનયન વિફ્ળ થવાની શક્યતા રહે છે. ખારેકના ઝાડમાં માદા હાથા એક સાથે ખુલતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ

જાપાનમાં માછલીનું ઉત્પાદન વધે તે માટે જિન એડિટિંગ ટેક્નોલોજીને આધારે સીઆરઆઈએસપીઆર દ્વારા રેડ સી બ્રેયમ અને પફફર માછલી નું ઉત્પાદન વધુ ઝડપી બનશે, માછલીનું ઉત્પાદન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લશ્કરી ઇયળ અને ચાર ટપકાંવાળી લશ્કરી ઇયળ

જીવાતના નર ફૂદાને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર પ્રમાણે ગોઠવવા મકાઈની ભૂંગળીમાં માટી કે રેતી નાખવાથી પણ આ જીવાતને ખાવામાં વધુ ઉપદ્રવ અને રહેવામાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : નંદુ નો સંદેશ કાકાજી વાવજો.

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ને અવરોધરૂપ પરિબળો

૧. સેન્દ્રિય ખેતીની શરૂઆતના ૩ થી ૪ વર્ષમાં પાકનું ઉત્પાદન ઘટે છે. ૨. સેન્દ્રિય પેદાશોનાં વેચાણ માટે જરૂરી બજાર વ્યવસ્થાના અભાવે પૂરતા ભાવો મળતા નથી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં માં અલગ અલગ 5 સેગ્મેન્ટ ક્યાં ક્યાં છે ?

ગુજરાતમાં મરચીમાં અલગ અલગ 5 સેગ્મેન્ટની મરચીનું વાવેતર થાય છે. 1) પોપટિયા રંગનું અને છ ઇંચ આસપાસ લંબાઈ ધરાવતું મરચું. 2) લાલ અને લીલામાં ચાલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો