: જીરૂમાં આવતો કાળીયો/ કાળી ચરમી રોગ નિયંત્રણ કેમ કરવું ?

 રોગની શરૂઆત થયેથી  એઝોક્ઝિસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૪૫ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૫ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા. પાક ૪૦ દિવસનો થાય એટલે મેક્રોઝેબ (75  ગ્રામ/ 15 લિટર) અથવા ડાયફેનાકોનાઝોલ રપ ઈસી (15 મિ.લી./૧૫ લિટર) ના છંટકાવ કરવા. જીરૂના પાકને પ સેમી ઊંડાઈના ફક્ત બે-ત્રણ પિયત આપવાથી પાકમાં ચરમી રોગની તીવ્રતા ઓછી રહે છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

માં આવતો કુકડ મરચીમાં કેવી રીતે આવે છે ? કઈ રીતે નુકશાન કરે ?

લીફકર્લ એટલે શું ? લીફકર્લ હોય ત્યારે પાંદડા કેવા થઈ જાય ?  લીફકર્લ એક વાયરસ છે લીફકર્લને લીધે પાંદડા કોક્ડાઈ જાય છે. અને ઉપર દર્શાવેલા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાર્તા : સાગા માર્શલ મરચીમાં નુકશાન ઓછું તેમજ ઉપજ અને ભાવ વધુ મળે છે.

સુરેશભાઈ અકબરી, ગામ : અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ. મો. ન. ૯૯૭૯૫ ૫૪૬૮૧. ચાલુ વર્ષે મેં સાગા માર્શલ મરચીનુ ૩ વીઘામાં વાવેતર કરેલ. આ જાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયો આવનારા યુગની ટેક્નોલોજી

• બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: જીરૂનો ભૂકી છારો

સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી રપ કિ.ગ્રા./ હે. પ્રમાણે સવારમાં છોડ ઉપર  ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો. * રોગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

, ટામેટી :

? રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી ૫ મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૨૫ મીલિ પ્રતિ ૧૫ લિટર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓર્ગનિક પેદાશ માટે મહત્તમ અવશેષ મર્યાદા એટલે શું ?

કોઈપણ જંતુનાશકોના અવશેષોનું પ્રમાણ જે તે ખાધ પદાર્થમાં નુકસાનકારક છે કે નહીં તે નક્કી કરવા માટે વૈજ્ઞાનિકોએ જંતુનાશકોના અવશેષોની જે તે ખાધ પદાર્થમાં મર્યાદા નક્કી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના સાંકડા ગાળે વાવવાની મર્યાદાઓ

ફ્ળદ્રુપ જમીનમાં આ પદ્ધતિ અપનાવવામાં આવે તો છોડની વાનસ્પતિક વૃધ્ધિ વધવાની તથા પાક મોડો પાકવાની શકયતાઓ રહે છે. આ સમસ્યાનું નિવારણ કરવા, યોગ્ય વૃધ્ધિ નિયંત્રકોનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro