તમાકુનો પચરંગિયો

 તમાકુનો  ખાતર તરીકે તમાકુમાંથી બનેલી કોઈપણ પેદાશોનો ઉપયોગ કરવો નહિ. ખેતરમાંથી નીંદણ દૂર કરવા તેમજ શેઢા-પાળા ચોખ્ખા રાખવા. ખેતરમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત જ આવા છોડ ઉપાડી નાશ કરવો. ખેતરમાં કામ કરતાં પહેલા અને પછી સાબુના પાણીથી હાથ ધોવા. આમ કરવાથી રોગનો ફેલાવો અટકાવી શકાય છે. પાક પુરો થયા બાદ પીલા કે તમાકુના જાંડેયાં ખેતરમાં રહેવા દેવા નહિ

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

પસંદગી : મરચી વાયરસ સામે સહનશીલ જાત છે.

આ વર્ષે 2401 મરચીનું વાવેતર કરેલું હતું અને ખુબ સારું વળતર મળેલ છે. મને NS-૨૪૦૧ મરચીમાં વાઇરસ સામું ખુબ જ સારી પ્રતિકારક શક્તિ છે 2401માં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેડૂત માંથી વેપારી બનવાનું કદમ… ફાર્મ ટુ ફોર્ક.

● ટેકનોલોજી – મોબાઈલ એપ દ્વારા પોતાના ગ્રાહકો સાથે સીધા જોડાઈને વેચવાનો વિચાર કરો, ખેડૂત માંથી વેપારી બનો, સીધા સંપર્ક દ્વારા પોતાની પેદાશ વેચવા માટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સુર્યમુખી માટે કેટલું જોઈએ ?

  હેક્ટર દીઠ ૩૦ કિગ્રા નાઈટ્રોજન તથા ૬૦  કિગ્રા ફોસ્ફરસ વાવણી વખતે તત્વના રૂપમાં આપવું. વાવણી બાદ એક માસે ૪૦ કિગ્રા નાઈટ્રોજન નિંદામણ કર્યા બાદ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: સાગા માર્શલ મરચીમાં નુકશાન ઓછું તેમજ ઉપજ અને ભાવ વધુ મળે છે.

સુરેશભાઈ અકબરી, ગામ : અરણી, તા. ઉપલેટા, જી. રાજકોટ. મો. ન. ૯૯૭૯૫ ૫૪૬૮૧. ચાલુ વર્ષે મેં સાગા માર્શલ મરચીનુ ૩ વીઘામાં વાવેતર કરેલ. આ જાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વેલાવાળા : નું નિયંત્રણ

ટુઆ પડેલ અને ખરી પડેલ ફળોને અનિયમિત એકત્ર કરી જમીનમાં ખાડો કરી દાટી દેવા તથા ભૂકીરૂપ કીટનાશક ભભરાવી ખાડો પૂરી દેવો.  ફળોની વીણી “નિયમિત રીતે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

“ગાદી ક્યારા પદ્ધત્તિ” થી ક્યાં ક્યાં પાક લઇ શકાય ?

જમીનની અંદર તૈયાર થનારા, બટેટા, ગાજર, મૂળા, ડુંગળી, બીટ, આદુ, હળદર જેવા બધા કંદપાકોમાં ગાદી ક્યારા થી સહેજે ઉત્પાદનમાં દોઢા વજનનો વધારો અને ઉત્તમ ગુણવત્તા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોષક તત્વો : માં લ્યુપિઓલ પોષક તત્વો

રાસાયણિક રીતે ટ્રાયટરપીન, લ્યુપીઓલ કેરીના પલ્પમાં વધુ માત્રામાં જોવા મળે છે. તે સંધિવા, કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓ, ડાયાબિટીસ અને માઇક્રોબિયલ ચેપ અને ઘાના ઉપચારને વેગ આપવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: જીવાણુથી થતા પાન અને ના ટપકાં

રોગની શરૂઆત જણાય કે તરત જ કોપર ઓક્ઝિકલોરાઈડ ૦. ૨%  (૬૦ ગ્રામ) ૧૫ લી  પાણીમાં દ્રાવણ બનાવી છંટકાવ કરવો. અથવા કોપર ઓક્ઝિકલોરાઈડ ૦.ર% ( ૬૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જેવા પાકનો નિકાશ કરેલ જથ્થો વિદેશથી પાછો કેમ આવે છે ?

મોટા શહેરોની નજીકમાં આવેલા ઔદ્યોગિક વસાહતોમાંથી નીકળતા ગંદા કેમીકલયુક્ત પાણીમાં ઘણા એવા તત્વો હોય છે જે આવા ગંદા પાણીથી ઉગાડેલા શાકભાજીમાં આવે છે. મજબૂરીવશ ખેડૂતો

વધુ વાંચવા અહીં ક્લિક કરો