સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી રપ કિ.ગ્રા./ હે. પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો. * રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. * ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્વાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે દ્વાવ્ય ગંધક ૮૦ વેપા ૪પ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી ૨ થી ૩ છંટકાવ કરવા.