જીરૂમાં કાળીયો/ કાળી

રોગની શરૂઆત થયેથી એઝોક્ઝિસ્ટ્રોબીન ૨૩ એસસી ૧૫ મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા ૨૨ ગ્રામ અથવા મેટીરામ ૭૦ વેપા ૨૨ ગ્રામ અથવા પ્રોપીકોનાઝોલ ૨૫ ઇસી ૧૫ મિ.લી. ૧૫ લિટર પાણીમાં ભેળવી જરૂરિયાત મુજબ છંટકાવ કરવા.

પાક ૪૦ દિવસનો થાય એટલે મેન્કોઝેબ (૪૭ ગ્રામ/૧૫ લિટર) અથવા ક્રીસોકઝીમ મીથાઈલ ૪૪.૩ એસસી (૧૫ મિ.લી./૧૫ લિટર) તેમજ રપ મિ.લી. સાબુનુ સંતૃપ્ત દ્રાવણ મિશ્ર કરી ફૂગનાશકનુ દ્રાવણ છોડ ઉપર ધૂમાડા સ્વરૂપે પડે અને બધાજ છોડ પૂરેપૂરા ભીંજાય એ રીતે છાંટવુ જાેઈએ. આમ ૧૦ દિવસના અંતરે વધુ ત્રણ છંટકાવ કરવાથી રોગનુ અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે. જીરૂના પાકમાં રાસાયણિક ફૂગનાશકના અવશેષો ટાળવા ઉગાવા પછી ૪૦, ૬૦ દિવસે ક્રીસોકઝીમ મીથાઈલ ૪૪.૩ એસસી (૧ મિ.લી./લિટર), મેન્કોઝેબ (૩.પ ગ્રામ/લિટર) અને ડાયફેનાકોનાઝોલ રપ ઈસી (૦.પ મિ.લી./લિટર) ના છંટકાવ કરવા.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
aries agro

ખોરાકમાં બદલાવ લાવો :

ખોરાક એ માનવીની રોગપ્રતિકારક શક્તિ અને તંદુરસ્તી માટે એક અગત્યનું પાસુ છે. ઓછા કાર્બોદિત પદાર્થોવાળો ખોરાક લેવામાં આવે તો લોહીમાં શકરાનું નીચું પ્રમાણ અને દબાણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નો સ્ટંટ

 રોગ મોલોમશી મારફતે ફેલાતો હોવાથી તેના નિયંત્રણ માટે શોષકપ્રકારની કીટનાશક જેવી કે ઓક્ઝિડીમેટોન મીથાઈલ ૨૦ મિ.લી. અથવા ક્લોરપાયરીફોસ ૨૦ ઈ સી ૧૫ મિ.લી. ૧૫ લિટર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડીનો માળા નો વર્તારો

કીડી, મકોડા, માછલાં, દેડકા અને અમૂક જાતના કકણહરા અને બપૈયા જેવા પંખીઓ કુદરતમાં આવનારા ફેરફારો ઠંડી, ગરમી, વરસાદ, ધરતીકંપ, સુનામી જેવાની અગાઉથી એંધાણી મેળવી લેવાની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ીમાં ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં પ્રકાશ પિંજર ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ જણાય તો ક્વિનાલફોસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
બીજ મંત્ર : સારી વાર્તાઓ ક્યારેય જૂની થતી નથી

મંત્ર : સારી વાર્તાઓ ક્યારેય જૂની થતી નથી

વધુ વાંચવા માટે આપેલ ઈમેજ જુઓ અથવા કૃષિ વિજ્ઞાન લવાજમ ભરો વાર્ષિક લવાજમ ફક્ત રુ. ૨૫૦/- અથવા અમારું ફેસબુક પેઇઝ લાઈક કરો. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ : નોર્મન લોગ ફિલ્ડ એવોર્ડ ડો. સ્વાતિ નાયકને

છોડને આઘાતથી બચાવો ઉપજ વધારો
બાયો ટેક્નોલોજીથી વધશે છોડમાં પ્રકાશ સંસ્લેશણ
હવે ફળો લાંબા સમય સુધી સાચવશે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે.

લ્યો બોલો રોજ રોજ નવા નવા સમાચાર આવે છે આજે આ તો સમાચાર બનાવવાની ફેકટરીના સમાચાર છે. આજકાલ ફલાણાએ ટ્વીટર ઉપર ટ્વીટ કર્યુંને સમાચાર બનતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
soyabean cookies

: સોયાબીનમાંથી શું બની શકે ?

સોયાબીનમાંથી વિવિધ ખાદ્ય ઉત્પાદન બનાવવામાં આવે છે, જેમ કે સંપૂર્ણ સોયા લોટ, સોયાદૂધ, સોયા પનીર (ટોફૂ), સોયા દહીં, સોયા શ્રીખંડ, સોયા આઈસક્રીમ, સોયાનટ, સોયાપૌંઆ તથા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ ૯ ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો

નાણાં વગરનો “નાથિયો’ અને નાણે “નાથાલાલ !’ તમે જુઓ ! સમાજમાં આજ પ્રામાણિકતાનાં, નીતિનાં, વફાદારીનાં, માણસાઈનાં મૂલ્યો કરતાં નાણાંનું મૂલ્ય વધુ અકાતું થઈ ગયું છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: રાસી પ્ જરૂર જોજો

આ વર્ષે કપાસના ભાવ ખૂબ જ સારા જોવા મળ્યા છે પરંતુ સાથે સાથે ઘણા બધા વિસ્તારોમાં વધુ વરસાદ અને ગુલાબી ઈયળના કારણે કપાસના પાક કાઢીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફૂલ : ગુલછડીની જાતો

સિંગલ : આ જાતના ફૂલ સફેદ રંગના પાંખડીઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણી ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેવીકે., મેક્સિકન, કલ્યાણી સિંગલ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો