નું સેવન ગુણકારી

 આદુ એ ગૃહિણીના રાસોડામાં રોજ વપરાતી  ઉપયોગી સામગ્રી છે.  ગુજરાતમાં આદુનું શરબત, અથાણું અને તેનો પાક બનાવી ગૃહિણીઓ વાપરે છે. અપચો કે અજીર્ણ થાય કે ખાવાની રૂચિ નાશ પામે ત્યારે ડોશીમાનું વૈદુ કહે છે, કે આદુની કાતરી-ક્ચુંબર કરી તેના પર મીઠું તથા લીંબુનો રસ નાખી ખાતા પહેલાં ખાવ.

 આયુર્વેદના મતે આદુ તીખુ, મધુર, તીક્ષ્ણ, ગરમ, જઠરાગ્નિને વધારનાર, પચ્યાથી મધુર, જરાક સ્નિગ્ધ, વાયુ તથા કફદોષ મટાડનાર, હૃદય માટે હિતકર અને આમવાતમાં પથ્ય છે. આદુ ખોરાક પચાવે છે. ભૂખ લગાડે છે. રૂચિ ઉત્પન્ન કરે છે . પાતળા થયેલા ઝાડાને ઘટ બાંધે છે. કફથી થયેલા દર્દો, શરદી, સળેખમ, ઉધરસ, તાવ, ઝાડા, અપચો, કબજીયાત તથા સોજાને મટાડે છે. આદુ વધારે લાળ પેદા કરે છે, તેમજ તેના સેવનથી હોજરીમાં પણ પાચક રસોનો સ્ત્રાવ વધે છે તેથી અરૂચિ અને મંદાગ્નિમાં આદુના સેવન ૫ર આયુર્વેદે ખાસ ભાર મૂક્યો છે. માંદા માણસને માંદગીમાંથી બેઠો કરવા માટે આદુ અગત્યનું છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro
aries agro

ઈસબગુલમાં નીંદણ નિયંત્રણ 

* ઉત્તર ગુજરાતમાં ઈસબગુલના પાકમાં નીંદણ નિયંત્રણ માટે પાકની વાવણી બાદ ૩૦ દિવસે એક હાથ નીંદામણ કરવું પરંતુ હાથથી નીંદામણ કરવું મુશ્કેલ હોય કે મજૂરોની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સામુહિક કોઈ કામ આખું ગામ કરે તો ખેતી ખર્ચમાં કેટલી રાહત થાય શું તે તમને ખબર છે ?

સામુહિક કોઈ કામ આખું ગામ કરે તો ખેતી ખર્ચમાં કેટલી રાહત થાય શું તે તમને ખબર છે ? એકજ વાત લઈએ, જો આખું ગામ કપાસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમારો કૂવો છલોછલ ભરેલો હોય તો પણ ડ્રીપ ઈરીગેશન વાપરો.

ઇઝરાયેલની ખેતીના વિડિઓ બધા ને જોવા છે પણ ઇઝરાયેલ કરે તેમ કરવું નથી હજુ ઘણા પૂછે છે કે શું ડ્રીપ ઈરીગશન નબળા વરસમાં જ વાપરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

થી થતા ફાયદાઓ

બાયોચાર ખેતી માટે જે સંભવિત લાભો પ્રદાન કરે છે તેમાં નીચેનાનો સમાવેશ થાય છેઃ જમીનની ફળદ્રુપતા અને પાકની ઉપજમાં સુધારો ખાતરના ઉપયોગની કાર્યક્ષમતામાં વધારો જમીનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા

જુના વર્ષોમાં ખેડૂતો પોતાના બળદ અને ગાય સાથે ફોટો પડાવી ટીંગાડતા , વડીલો પશુને પાળતા અને સાચવતા, પોતાના બળદને વેચવો પડે તેમ હોય ત્યારે સામે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફૂલ : ગુલછડીની રોપણી માટેની રીત, સમય અને અંતર

સારી જાતના ગુલછડીના કંદની પસંદગી એ વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાના ફૂલ માટે જરૂરી છે. કંદને રોપતાં પહેલાં સારી રીતે પસંદ કરી તેમને એક મહિના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી ટામેટી કોકડવા

નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન 30 ઇસી ૩.૪ મિ.લી. અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી ૧૬.૬૭ મિ.લી. પ્રતિ ૧૦ લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં માખી નિયંત્રણ માટે કયા પગલાં લેવા ?

ફળમાખીના નિયંત્રણ માટે ઈથાઈલ આલ્કોહોલ + મિથાઈલ યુજીનોલ + ડીડીવીપીનું ૬:૪:૧ ના મિશ્રણમાં પ્લાયવુડ બ્લોક (૫ x ૫ સેમી) ર૪ કલાક બોળી રાખવા. ત્યારબાદ મિનરલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ઉનાળુ તલમાં ક્યારે અને કેટલું આપવું ?

ઉનાળુ તલ માટે જમીન તૈયાર કરતી વખતે પ્રતિ હેકટર(૬.૨૫ વીઘા) ૧૦ ટન છાણીયુ ખાતર જમીનમાં ભેળવી દેવું. આ ઉપરાંત પાયાના ખાતર તરીકે રપ કિલો નાઈટ્રોજન,

વધુ વાંચવા અહીં ક્લિક કરો