જીરૂમાં ભૂકી છારો

સંરક્ષણાત્મક પગલાં રૂપે વાવણી બાદ ૪૫ દિવસે ૩૦૦ મેશ ગંધકની ભૂકી ૨૫ કિ.ગ્રા./હેકટર પ્રમાણે સવારમાં છોડ ઉપર ઝાકળ હોય ત્યારે છંટકાવ કરવો. રોગ દેખાય કે તરત જ ઉપર જણાવ્યા પ્રમાણે ૧૫ દિવસના અંતરે ત્રણ છંટકાવ કરવા. ભૂકી સ્વરૂપે ગંધકને બદલે દ્વાવ્ય રૂપમાં છંટકાવ કરવા માટે દ્વાવ્ય ગંધક ૮૦ ટકા વે.પા. ૩૭ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી ૨ થી ૩ છંટકાવ કરવા.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

નું પતંગીયાના નુકશાન થી કેમ બચાવવું ?

ઉપદ્રવિત અને ખરી પડેલ ફળોને નીયમિત વીણી લઇ ઈયળ સહિત નાશ કરવો. નાના ફળોને કાગળની શંકુ આકારની ટોપી અથવા કાગળની કોથળી ચડાવવાથી નુક્સાન ઓછું થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની છે

કથીરી એ અષ્ટપગી કરોળિયા ગ્રુપની જીવાત છે તે સંયુક્ત રીતે સમૂહમાં જીવે છે તે મરચીના પાનની નીચે હોય છે એક કોલોનીમાં કેટલીએ કથીરી હોય છે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નો મૂળનો

 મૂળના કોહવારાના રોગની શરૂઆત થતાં પિયત સાથે  કોપર ઓક્ઝિકલોરાઈડ ફૂગનાશક (૫૦% વે.પા.) ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં દ્રાવણ બનાવી રોગથી અસર પામેલા છોડની ફરતે જમીનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ માહિતી : લક્ષણો પ્રમાણે માં માવજત

સૂકારા અને મૂળખાઈ રોગમાં છોડ સૂકાય છે. દેશી કપાસની જાતોમાં જમીનજન્ય ફૂગથી થતા સૂકારાના રોગમાં છોડ ધીમે ધીમે સૂકાય છે. આ સૂકારો નીચેથી ઉપરની ટોચ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ ૬ ખેતી નબળી થવાના કુદરત સર્જિત કારણો

ખેતીનો વ્યવસાય જ સંપૂર્ણપણે કુદરતી પરિબળો પર આધારિત છે. ખેતીમાં વરસાદની ‘ઘટ’ તો નડે જ, પણ એની ‘વધ’ પણ નડે બોલો ! ઊભી મોલાતમાં રોગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે સ પૂછતાં આવડે તે શીખે છે

આજનો યુગ ટેલીકોમ્યુનિકેશનનો યુગ છે આજે માહિતી હાથવગી છે, જરૂર છે ગુગલને સાચો સવાલ પૂછવાની, આજે સવાલ પૂછતાં આવડે તે શીખે છે, રોજ થોડો સમય

વધુ વાંચવા અહીં ક્લિક કરો