: ની પાન આવે તો શું કરવું ?

ફેનાઝાક્વિન ૧૦ ઇસી ૧૫ મિ.લિ. અથવા સ્પાયરોમેસીફેન રર.૯ એસસી ૧૫ મિ.લિ. અથવા પ્રોપરગાઈટ ૫૭ ઇસી ૧૫ મિ.લિ. અથવા ઇટોક્ઝાઝોલ ૧૦ એસસી ૧૫ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

nidhi seeds rutu crop care jira cumin seeds

મેરે દેશ કી ધરતી : શું તમે તમારી નું સોઇલ હેલ્થ કાર્ડ બનાવ્યું ?

આ કાર્ડ દ્વારા જમીનમાં શું શું તત્વો છે અને શું શું તત્વોની ખામી છે અને તે કઈ રીતે જમીનને આપી શકાય છે તે જાણી શકાશે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લીલી ઇયળ

નર ફૂદા આકર્ષવા હેકટરે ૨૦ ની સંખ્યામાં ફેરોમોન ટ્રેપ તથા ૪૦ની સંખ્યામાં પક્ષીને બેસવાના ટેકા (બેલીખડા) સરખા અંતરે મૂકવા. બેસીલસ થુરીન્જીન્સીસ જીવાણુયુકત પાઉડર 30 ગ્રામ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની સફેદ માખીનું નિયંત્રણ કેમ કરવું ?

એસીટામીપ્રીડ ર૦ એસપી 10  ગ્રામ અથવા  ડાયફેન્થીયુરોન ૫૦ ડબ્લ્યુ.પી. (15  ગ્રામ/15  લિટર) અથવા સ્પાયરોમેસીફ્ન રર.૯ એસસી (15 મિ.લિ./15 લિટર) અથવા પાયરીપ્રોક્ષીફ્ન 10 અથવા : બાયફેન્થ્રીન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં પર્ણ-વ- વેધક

પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માટૅ ઘાસચારો એ પશુઓનો મુખ્ય ખોરાક છે

 – . પશુઓને બારેમાસ લીલોચારો મળી રહે તેવું આપણે આયોજન કરવું જોઈએ. આ માટે પશુઓની સંખ્યાના આધારે ઘાસચારા પાકોનું આયોજન કરવું જોઈએ. ઉનાળામાં અને શિયાળામાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં ગર્ડલ લ નિયંત્રણ

ગર્ડલ બીટલ માટે નોવાલ્યૂરોન ૨૫% ઇન્ડોક્ઝાકાર્બ ૪૫૦% એસસી 30 મીલિ અથવા બીટાસાયફ્લ્યૂથ્રીન ૮.૪૯% ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી 10 મીલિ અથવા ક્વિનાલફોસ ૨૫% ઇસી 30 મીલિ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ?

પાવર ફેન્સ સિસ્ટમની વિશિષ્ટ ખાસીયતો શું છે ? પાવર ફેન્સને બારબેડ વાયર (કાંટાળી વાડ) ની આડશ સિવાયની કોઈપણ હયાત ફેન્સની બાજુમાં બાંધી શકાય છે.પાવર ફેન્સ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં રહેવું હોય પ્રાઈમ તો વાવો રાસી પ્રાઈમ

નમસ્કાર ખેડૂત મીત્રો,રાસી સીડ્સ પ્રા. લી. વતી આપ સર્વે ખેડૂત મીત્રોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ જાણો છો કે રાસી સીડ્સ છેલ્લા

વધુ વાંચવા અહીં ક્લિક કરો