: ના સાયલા એક અઘરી જીવાત

લીંબુના સાયલા ઉપદ્રવિત અને સૂકી ડાળીઓ નિયમિત કાપતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીમડા/નફફટિયાના પાન ૧ કિ.ગ્રા. (૧૦% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૩૦ મિ.લિ. (૧ ઇસી) થી ૬૦ મિ.લિ. (૦.૧૫ ઇસી) ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. વધુ ઉપદ્રવ વખતે ઇમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લિ. અથવા થાયામેથોક્ઝામ ૨પ ડબલ્યુજી ૨ મિ.લિ. ૧૫ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

માં કેળવણી અને છંટણીની અગત્યતા

આંબાના ઝાડમાં સૂર્યપ્રકાશનો પૂરેપૂરો ઉપયોગ કરવા, રોગ-જીવાત માટેનું અનુકૂળ વાતાવરણ દૂર કરવા, ઉત્પાદન વધારવાની સાથે સારી ગુણવત્તાવાળા ફળો મેળવવા માટે ઝાડની કેળવણી ખૂબ જ મહત્ત્વની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં (સ્પોડોપ્ટેરા)

ધરૂવાડિયા ફરતે પિંજર પાક તરીકે એક મીટરે દિવેલા થાણવા તથા આ પાક ઉપર મૂકાયેલા ઇંડા તેમજ પ્રથમ અવસ્થાની ઇયળોના સમૂહવાળા પાનનો વીણીને નાશ કરવો.  બ્યૂવેરીયા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ ૯ ખેતી નબળી થવાના સમાજ-સર્જિત કારણો

નાણાં વગરનો “નાથિયો’ અને નાણે “નાથાલાલ !’ તમે જુઓ ! સમાજમાં આજ પ્રામાણિકતાનાં, નીતિનાં, વફાદારીનાં, માણસાઈનાં મૂલ્યો કરતાં નાણાંનું મૂલ્ય વધુ અકાતું થઈ ગયું છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ક્પાસની ગુલાબી ઇયળ નું નિયંત્રણ કરવા વાંચો.

મોજણી અને નિગાહ માટે હેક્ટરે પાંચની સંખ્યા પ્રમાણે ગુલાબી ઈયળના નર ફૂદાને આકર્ષતા લ્યૂર સાથેના ફેરોમોન ટ્રેપ ગોઠવવા. ફૂદા ટ્રેપમાં પકડાવવાની શરૂઆત થાય અને સતત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ની ચૂસિયાં જીવાત

મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી, તડતડીયાં અને ગુલાબી ઇયળ મોલો-મશી, થ્રિપ્સ, સફેદમાખી અને તડતડીયાં માટે ફ્લોનિકામાઈડ ૫૦% ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ડાયફેન્થ્યૂરોન ૫૦% ડબલ્યૂપી 15 ગ્રામ અથવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નીંદણ નિયંત્રણ 

દક્ષિણ સૌરાષ્ટ્ર ખેત-હવામાન ખેડૂતોને ચોમાસુ સોયાબીનના પાકમાં અસરકારક અને અ અર્થક્ષમ નીંદણ નિયંત્રણ કરવા માટે ફ્લ્યુકોરાલીન હેકટર દીઠ ૦.૯૦ કિ.ગ્રા. પ્રિઈમરજન્સ છંટકાવ કરવાની અને ૨૦-૨૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એક વાર પાંદડું ખરી ગયું પછી તો રસોડું જ ગયું એટલે નુકશાનની તો શું વાત કરવી ?

ભૂકીછારો શિયાળુ સીઝનની શરૂઆતમાં આવતો મરચીનો રોગ છે. અત્યારની વાત કરીયે તો દિવસ અને રાત્રીના મહત્તમ અને મિનિમમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત થાય તો મરચીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

?

 આજે તમે જ મોબાઈલમાં લખો, ટાઈપ કરો, ચિત્ર મોકલો બધું ગુગલ જોવે છે તમે મરચીના રોગના ફોટો કૃષિ વિજ્ઞાન અથવા કૃષિ નિષ્ણાંતને મોકલ્યો એટલે ગુગલને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: નીંદણ નિયંત્રણ

ટામેટીની પાકમાં નીંદણ નિયંત્રણ માટે હેક્ટર દીઠ ૦.૭૦ કિ.ગ્રા. મેટ્રીબ્યુઝીન ફેરરોપણી બાદ એક અઠવાડિયામાં છાંટવી. જો બજારમાં મેટ્રીબ્યુઝીન લભ્ય ન હોય તો હેકટર દીઠ ૧:૧૨૫

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro