ઉત્તમ ખેતી : શાશ્વત યોગિક ખેતી – એક સફળ કથા

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

ઉત્તમ ખેતી : ની ખેતી કરાય ?

કોઈ ખેડૂતો નવું વાવેતર કરવા ઈચ્છુક હોય તો ચોમાસા પહેલા વાવેતર કરી દેવું યોગ્ય છે. કારણ કે વાવેતર ઉપર પસાર થયેલું ચોમાસું આખા વર્ષ જેટલું ગણ કરે છે…

વધુ વાંચો.

ઉત્તમ ખેતી : સંગઠનથી સુધારા તરફ…

ગુજરાતમાં જે રીતે કચ્છમાં ખેતીનો વિકાસ થયો તે જોઈએ તો ત્યાં દાડમ, ખારેક, આંબા, ડ્રેગન ફ્રૂટ, ટેટી વિગેરે જેવા પાકો પ્રમાણમાં સારી રીતે, આંખે આખા વિસ્તારોમાં અને નફાકારક રીતે વાવતા થયા …..

વધુ વાંચો.
aries agro
aries agro

કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી : તમારા ખેતરમાં કેમ આપશો ?

વર્ષ ૧૯૭૬નું કૃષિ વિજ્ઞાન અંક ખાતર વિષે જણાવે છે તે આજે પણ ઉપયોગી છે ત્યારે કૃષિ વિજ્ઞાન હમેશા ટેકનોલોજી સાથે રહે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ના પાકમાં પેદા થતી અમુક ના લીધે મકાઈ ઝેરી બની જાય છે.

• મકાઈના પાકમાં પેદા થતી અમુક ફૂગના લીધે મકાઈ ઝેરી બની જાય છે. કારણ કે મકાઈમાં ગ્લોબલ વોર્મિંગના લીધે અફલાટોક્ષિનનું પ્રમાણ વધી રહ્યું છે. આપણે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં સૂકારો

 કાર્બેન્ડાઝીમ ૫૦ વે.પા. ૧૫ ગ્રામ ૧૫ લિટર પાણી પ્રમાણે દ્રાવણ બનાવી રોગની અસર પામેલા છોડની ફરતે જમીનમાં આપવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોઇલ સોલાઝેશન કેવી રીતે કરી શકાય ?

ગરમીનું પ્રમાણ વધુ હોય તે સમયગાળા દરમિયાન જમીનને ખેડીને ભરભરી બનાવવી અને જમીનમાં પૂરતો ભેજ જળવાઈ રહે તેટલું પિયત આપવું. ત્યારબાદ તરત જ ધરૂવાડિયા કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જેવુ કામ તેવા મેગેઝીનો બધા વાંચે અને તેના ધંધાને લગતા સેમિનારમાં પણ જાય

જેમ શેરબજાર વાળો વેપારી શેર બઝારનું છાપુ કેપિટલ વર્લ્ડ મંગાવે, ઓટો મોબાઈલવાળો વેપારી ઓટો મેગેઝીન મંગાવે, પડદા અને સોફા વાળા વેપારી હોમ ડેકોર મંગાવે, આર્કિટેક

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબો : મોરની વિકૃતિ જરૂરી સૂચના

રોગીષ્ટ ભાગો અને વિકૃત થયેલ ડાળીઓની ૬ ઈંચ જેટલા તંદુરસ્ત ભાગ સાથે છટણી કરી કાપેલ ભાગ ઉપર બોર્ડ પેસ્ટ (મોરથુથું ૧ કિ.ગ્રા., કળીચૂનો ૧ કિ.ગ્રા.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં ડૂંખ વેધક

શેરડીના ખેતરમાં પ્રકાશપિંજર તથા ફેરોમોન ટ્રેપ ગોઠવીને જીવાતની મોજણી કરવી.  એક ટ્રાઈકોકાર્ડના આઠ ભાગ કરી દરેકને ૧૫ x ૧૫ મીટરના અંતરે પાનની નીચેની બાજુએ ટ્રાઈકોકાર્ડનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

અળસિયું આપણી નું હળ

અળસિયું આપણી જમીનનું હળ છે જે ઊંડી ખેડ કરે છે પાણી જમીનમાં પચાવવામાં મદદ કરે છે જમીનમાં રહેલા સડેલા સેન્દ્રીય તત્વોને ખાઈને દાણાદાર સ્વરૂપે તેની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આપણું ખેતીનું ભવિષ્ય પણ એઆઈ ના ફેરફાર સાથે બદલવાનું છે

નવી દુનિયા કેવી હશે તેની વાત કરું તો વિજ્ઞાનની ઝડપ એટલી છે કે ખાવા-પીવા, કામ કરવા, રહેવા-ફરવા, ભણવા, ખેતી અને ખોરાક વગેરે ક્ષેત્રોમાં પણ જબરદસ્ત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં બળીયાં ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો.  રોગિષ્ઠ ડાળીઓ કાપી લીધા બાદ કોપર ઓક્ઝિકલોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો

દ્વારા ખેડૂતોએ ટપકની ઉપયોગીતા અને સંભાળની માહિતી

ઉનાળાની શરૂઆત છે ત્યારે પિયત પાણીનું મૂલ્ય ખેડૂતોને હવે સમજાય છે . ટીપે ટીપે પાણી પાવાની અત્યંત અસરકારક પદ્ધતિ હોવા છતાં જે ખેડૂતે ડ્રીપ વસાવતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો