: બળીયા ટપકાં

રોગિષ્ઠ ડાળીઓની છટણી કરી બાળીને નાશ કરવો. 

રોગીષ્ઠ ડાળીઓ કાપી લીધા  બાદ કોપર ઓક્ઝિક્લોરાઈડ ૫૦ વેપા ૬૦ ગ્રામ ૧૫ લિટર પાણીમાં ઓગાળી અથવા ૧ ટકાના બોર્ડો મિશ્રણ અથવા સ્ટ્રેપ્ટોમાયસીન સલ્ફેટ (સ્ટ્રેપ્ટો સાયકલીન) ૧.૫ ગ્રામ + કોપર ઓક્ઝી ક્લોરાઈડ ૫૦ વેપા  ૬૦ ગ્રામ ૧૫ લીટર પાણી માં ઉમેરી છંટકાવ કરવો. 

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

વડોદરાની પ્રખ્યાત કંપની ની નવી પ્રોડક્ટ – સ્માર્ટ કેલ્ફોસ

સ્માર્ટ કેલ્ફોસ એક સ્પેશિયલ ફોસ્ફોરસ છે અને પ્રક્રિયા દરમ્યાન કેલ્સિયમ અને નાઇટ્રોજનનું પ્રસ્થાપન થવાથી પાકને એક સાથે ત્રણ તત્વો મળે છે. આ ત્રણેય તત્વો પાનમા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સૂક્ષ્મ તત્વો

સૂક્ષ્મ તત્વો સામાન્ય રીતે હલકા પોતવાળી, રેતાળ, વધુ ધોવાણવાળી કે ઓછા નિતારવાળી, ખારી તથા ભાસ્મિક જમીન, સેન્દ્રિય તત્વનું પ્રમાણ ઓછું હોય તેવી જમીન, ચુનાનું પ્રમાણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફાર્મ ઇનપુટ : તરફ પ્રયાસ ખેતીમાં નોન વુવન ક્રોપ કવરનો ઉપયોગ

ક્રોપ કવર ક્યાં ક્યાં પાકોમાં ઉપયોગ કરી શકાય ? ક્રોપ કવર ઉપયોગ કરવા કઈ વસ્તુઓ ની જરૂરિયાત રહે છે? ક્રોપ કવર લગાડવાની સાચી પદ્ધતિ કઈ ? અને તેનાથી શું ફાયદા થાશે ? જાણો કૃષિ વિજ્ઞાન દ્વારા.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ માહિતી : રાસાયણિક ની વિપરીત અસર

કયારેક કપાસના પાન અને છાડન અન્ય કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે. તે માટે સંભવિત કારણોમાં મોટે ભાગે માનવીય ભૂલો જવાબદાર હોય છે. જેમ કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ઉગસૂકનો અને કોલર રોટ

ઉચ્ચ ગુણવત્તાવાળુ બિયારણ વાપરવુ જાેઈએ.  આ રોગ ફૂગથી થતો હોય એટલે નુકસાન વિનાના બીજ વાવેતરના ઉપયોગમાં લેવા તેમજ મગફળીના બીજ ફોલીને ભેજવાળી જગ્યામાં રાખવા નહી. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ીના પાકમાં આવતા કાતરા

હેકટર દીઠ એક પ્રકાશ પિંજરનો ઉપયોગ કરી ફૂદીઓને આકર્ષી નાશ કરવો.  લીંબોળીની મીંજનો ભૂકો અથવા લીમડાના પાન ૫૦૦ ગ્રામ (૫% અર્ક) ૧૦ લિટર પાણીમાં ભેળવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતર ઉભેલો અને શું વાત કરે છે તે સાંભળો

વરસાદ નથી ત્યારે ખેતર ઉભેલો કપાસ અને મગફળી શું વાત કરે છે તે સાંભળો : કપાસ પછીની હારથી શરૂ થતી મગફળીનો એક છોડ કપાસને કહે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પસંદગી : મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે.

નિધી સીડ્સ મરચીમાં કલર જલ્દી ગમી જાય એવો થાય છે. મને નિધિ ૫૦૫ જાતમાંથી ઉત્પાદન સારું મળ્યું, અને ખાસ કરીને ભાવ વધારે સારા મળ્યા કારણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ માહિતી : ના ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો

વધુ વાંચવા અહીં ક્લિક કરો