મરચી : વિશ્વાસ યોગી એટલે સુપર ક્વોલિટીનું મરચું

કાન્તીભાઈ ડોબરિયા મુ. બાલાપર  તા.જામકંડોરણા જી. રાજકોટ મો. ૬૩૫૪૮ ૩૫૯૮૩

હું ઘણા વર્ષોથી   વિશ્વાસ કંપનીની વિશ્વાસ યોગી જાતનું વાવેતર કરું છું. વિશ્વાસ યોગી જાતમાં છોડની ડાળી મજબુત, મરચું સુપર ક્વોલીટીનું થાય અને રોગ જીવાત ખુબ ઓછી આવે છે. મેં એક વીઘામાં ૫૦ મણ  કરતા વધુ સુકું મરચું ઉતારી લીધું અને તે બજારમાં વેચવા ગયો ત્યારે બજારભાવ ખુબ સારા મળ્યા. 

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

કૃષિ માહિતીનો ખજાનો

વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય શું છે ?

વાવાઝોડાથી ઉથલી પડેલ વૃક્ષોને બચાવી લેવાનો ઉપાય વૃક્ષ ભાંગી જાય કે ઊથલી પડે એટલે તે સાવ મરી જતું નથી. તેને મૂળ સમેત ખોદી લેવાને બદલે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : જામફળની ફળમાખી

જામફળની ફળમાખી- વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગાભમારાની ઇયળ

ઉપદ્રવ હોય તો ક્વિનાલફોસ ૧.૫ ટકા ભૂકારૂપે અથવા કાર્બોફ્યૂરાન ૩ ટકા દાણાદાર કીટનાશક ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ હેકટરે છોડની ભૂંગળીમાં આપવી. થાયોમેથોકઝામ ૧૨.૬% +

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે

સેન્દ્રીય તત્વો વધારવા હશે, જમીનમાં કાર્બન ગુણોત્તર  જાળવવો હશે તો ઓછામાં ઓછી ખેડ  કરવી પડશે આજે વિશ્વમાંનો ટીલેજનો યુગ આવ્યો છે છત્તીશગઢ જેવા રાજ્યના પ્રગતિશીલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોષક તત્વો : માં લ્યુપિઓલ પોષક તત્વો

રાસાયણિક રીતે ટ્રાયટરપીન, લ્યુપીઓલ કેરીના પલ્પમાં વધુ માત્રામાં જોવા મળે છે. તે સંધિવા, કેન્સર, કાર્ડિયોવેસ્ક્યુલર બિમારીઓ, ડાયાબિટીસ અને માઇક્રોબિયલ ચેપ અને ઘાના ઉપચારને વેગ આપવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
સોયાબીન soyabean

સોયાબીન : નું પ્રોસેસિંગ કેમ જરૂરી?

સોયાબીનની અનેક ગુણવત્તાપૂર્ણ પેદાશો બનતી હોવા છતાં તેનો વપરાશ આજે ખૂબ જ ઓછોછે. આ માટેનું મુખ્ય કારણ એ છે કે સોયાબીનનો ઉપયોગ સીધે-સીધો કરી શકાતો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શેરડીના બિયારણને ગરમીની માવજત શા માટે આપવી જરૂરી છે

શેરડીના બિયારણને કોઈપણ એક પદ્ધતિથી ગરમીની માવજત આપવી જરૂરી છે :  (૧) ગરમ પાણીની માવજત (હોટ વોટર ટ્રીટમેન્ટ) ૫૦° સે. ઉષ્ણતામાન, ૨ કલાક માવજત આપવી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બલ્કી સેન્દ્રિય ખાતર

 – બલ્કી સેન્દ્રિય ખાતર : છાણીયું ખાતર કમ્પોસ્ટ સીન્થેટીક કમ્પોસ્ટ કોન્સન્ટેટ્રેડ સેન્દ્રીય ખાતર વર્મી કમ્પોસ્ટ પોલ્ટ્રી મેન્યોર બોન મીલ પ્રેસમડ ખોળ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બોલકી ધરતી-5 : આખી દુનિયા હવે નો-ટીલેજ કોન્સેપ્ટ દ્વારા માં ઓછામાં ઓછી ખલેલ પહોંચાડે છે.

બોલકી ધરતી પોકારી પકારીને કહે છે કે મને તમે ઓછામાં ઓછી ખલેલ પહોંચાડો તો મને બહુ ગમે એટલે જ આખી દુનિયામાં હવે ખેડાણ નહીં એટલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચીમા આવતી સમસ્યાઓની યાદી નોંધી લો અને તેના વિષે અત્ત થી ઇતિ જાણી લો.

કૃષિ વિજ્ઞાન માસિકનો માર્ચ મહિનાનો વિશેષાંક મરચી બીજ પસંદગી વિશેષાંક 399/-લવાજમ ભરી મંગાવો અથવા વિના મુલ્યે વાંચવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ જોઈન કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શાકભાજી પાકમાં ોની ભલામણો

શાકભાજી પાકમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણો ટમેટામાં ફૂલ આવવાની શરૂઆત થયે ૨.૪-ડી ૫ પી.પી.એમ.નો (૫ મી.ગ્રા. એક લીટર પાણીમાં) અને ત્યાર બાદ ૧૫ દીવસે છંટકાવ કરવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks