
શૈલેશભાઈ અરજણભાઈ સોલંકી, ગરનાળા તા. ગોડલ, જી. રાજકોટ મો. ૯૩૨૭૭ ૫૨૦૯૩
મેં ડ્રિઝલ સીડ્સ કંપનીની ડ્રિઝલ પ્રતિમા મરચીની જાતનું વાવેતર કરેલ હતું. આ જાત ખુબ સારી લાગી કેમ કે આ જાતમાં ઉત્પાદન સારું મળે છે અને મરચીની ક્વોલિટી ખુબ સારી થાય છે. અડધા વીઘામાંથી ૯ ભારી અને વળી વજનમાં પૂરેપૂરું ઉતરે. મારે સુકું મરચું ૫૦ મણ જેટલું ઉતર્યું છે.

