કાન્તીભાઈ ડોબરિયા મુ. બાલાપર તા.જામકંડોરણા જી. રાજકોટ મો. ૬૩૫૪૮ ૩૫૯૮૩
હું ઘણા વર્ષોથી વિશ્વાસ કંપનીની વિશ્વાસ યોગી જાતનું વાવેતર કરું છું. વિશ્વાસ યોગી જાતમાં છોડની ડાળી મજબુત, મરચું સુપર ક્વોલીટીનું થાય અને રોગ જીવાત ખુબ ઓછી આવે છે. મેં એક વીઘામાં ૫૦ મણ કરતા વધુ સુકું મરચું ઉતારી લીધું અને તે બજારમાં વેચવા ગયો ત્યારે બજારભાવ ખુબ સારા મળ્યા.