આ એક ખુલ્લી રહેઠાણની પદ્ધતિ છે જેમાં પરંપરાગત રહેઠાણમાં રહેલ પાકાં તળિયાં તેમજ બાંધકામના વિવિધ વિભાગોની જગ્યાએ પશુને આરામ અને શારીરિક કસરત માટેની જગ્યા ભેગી હોય છે. આ જગ્યાએ માટીનું જ તળિયું રાખવામાં આવે છે. જ્યારે માટી ઉપર પશુ પોદરો કરે તેને પંજેઠી/દાંતિયા/રોટાવેટરથી વારંવાર ઊલટફેર કરી માટી સાથે ભેળવવામાં આવે છે અને આ પથારીની નીચે કમ્પોસ્ટિગ પ્રક્રિયા થવા દેવામાં આવે છે જેથી આને “કમ્પોસ્ટ પથારી” કહેવામાં આવે છે. આમ, પશુઓને પોચી હૂંફાળી પથારી મળી રહે છે પશુ વધુ હુંફ અને આરામદાયક સાનુકૂળતા અનુભવે છે અને તેનો સંપૂર્ણ પ્રાકૃતિક સ્વભાવ પ્રર્દશિત કરી શકે છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements
aries agro

રોગ : મૂળખાઇ/ મૂળનો સડો

કાર્બેન્ડાઝીમ 15 ગ્રામ અથવા કોપર ઓક્ઝિક્લોરાઇડ 30 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી સૂકાતા છોડની આજુબાજુ જમીનમાં મૂળ વિસ્તારમાં આપવું.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી પસંદગી : માં બજારભાવ સારા મળે છે.

નામધારી સીડ્સ મરચીમાં બજારભાવ સારા મળે છે. ગોબરભાઇ વડુભાઇ ગજેરા પોતાના અનુભવ જણાવતા કહે છે કે મેં નામધારી કંપનીની NS-૨૫૬૦ જાતનું વાવેતર કરી ખુબ ખુશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જૈન ઈરીગેશન દ્વારા ખેડૂતોએ ટપકની ઉપયોગીતા અને સંભાળની માહિતી

ઉનાળાની શરૂઆત છે ત્યારે પિયત પાણીનું મૂલ્ય ખેડૂતોને હવે સમજાય છે . ટીપે ટીપે પાણી પાવાની અત્યંત અસરકારક પદ્ધતિ હોવા છતાં જે ખેડૂતે ડ્રીપ વસાવતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કપાસની સુપર જાત સુપર બંટી અને અંબુજા

અંબુજા (PRCH ૭૩૯)વિનોદભાઈ સાવલિયા – ગામઃ મોવિયા તાલુકા ઃ ગોંડલ, જીલ્લો ઃ રાજકોટ મે એશિયન એગ્રી જીનેટીકસ લિમિટેડનો અંબુજા (PRCH૭૩૯) કપાસ બીજ વાવેતર કરેલ છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શેરડીનો રાતડો

ટ્રાયકોડર્મા વીરીડી અથવા ટ્રાયકોડર્મા હરજીયાનમ પ્રેસમડમાં સંવર્ધન કરી રોપણી સમયે ૮ ટન પ્રતિ હેક્ટરે ચાસમાં આપવું. વધુ પડતું પિયત અથવા પાણીની ખેંચ થવા દેવી નહિ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફળ પાકોમાં ોની ભલામણો

૧. ચીકુમાં વૃદ્ધિ નિયંત્રકોની ભલામણ ૫૦ પી.પી.એમ. (૫૦ મી.ગ્રા. એક લીટર પાણીમાં ૫૦ પી.પી.એમ.) નેપ્થેલીક એસિટીક એસિડ (એન. એ.એ.)નો માર્ચ એપ્રિલ માસમાં ૧૫-૧૫ દિવસના અંતરે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઓજસ , યુનિ વેજ અમિતા , અનિતા – પાવડર (સુકા કરવા) કાશ્મીરી જાત

નુંન્હેમ કંપનીની ઓજસ મરચી સુકા મરચા કરવા માટે એટલે કે ખોખા કરવા માટે સારી છે કારણ કે તે ખુબ વજનદાર અને સારું ઉત્પાદન આપે છે. 

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ડ્રેગન ફૂટ માટે ની તૈયારી શું કરવી ?

• ડ્રેગનફૂટ એક વેલા પ્રકારના ચાર છે તેને ઉપર ચઢાવવા માટે ટેકાની જરૂર પડે છે. તેના માટે રોપણી કર્યા પહેલા સિમેન્ટના થાંભલાના માળખાની જરૂર પડે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નાગભાઇએ વાવેલ 108 ની જાતોના અવલોકનની વાત જાણો.

હવે વાત કરીએ આ 108 જાતની મરચીમા નાગભાઈને ત્યાં જોવા મળેલ અવલોકન. એકી સાથે વાવેતર થયેલા આ 108 મરચાના પ્લોટમાં નિરીક્ષણ કરતા એવું જોવા મળ્યું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જમીનના સેન્દ્રિય કાર્બન અને પાકના અવશેષો :

જમીનમાં કાર્બન ઉમેરવા માટે જમીનમાં પાકના અવશેષો ઉમેરવા ખૂબ જ જરૂરી છે. પાકના અવશેષોના લીધે જે પણ તત્ત્વ છોડ દ્વારા લેવામાં આવ્યું હોય તેને પાછું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લસણની સૂકવણી, પેકીંગ અને યોગ્ય સંગ્રહ

લસણનાં પાકમાં સંગ્રહશક્તિ વધારવા કાપણીના ૧૫ દિવસ પહેલાં મેલિકહાઈડ્રેઝાઈડ (MH)નો ૧૫૦૦ પીપીએમ (૧૫ ગ્રામ/૧૦ લીટર પાણી)નો છંટકાવ છોડ પર કરવો. બીજને બરાબર સાફ કરી ૬

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોયાબીન : માંથી સોયા લોટ કેવી રીતે બને ?

બજારમાં મળતા સારી જાતના સોયાબીનને લઈ તેની સાફસફાઈ કરી તેમાંથી અલ્પવિકસીત, ક્ષતિયુકત દાણા તથા અશુદ્ધિ દૂર કરવી. ત્યારબાદ સૂર્યના તાપમાં અથવા ઈલેકટ્રીક ઓવનમાં જરૂરી સૂકવણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વરસાદ પછીની માવજત – ૧૧

વરસાદ પછીની માવજત – ૧૧
__________

પીએસએપી ખાતરથી મરચીની ફિઝિયોલોજીમાં શું લાભ થાય? કેવી રીતે બેઠી થાય? તે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં આજે જ જોડાવ.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks