જેમ જેમ આ મલ્ચ ધીમે ધીમે જમીનમાં વિઘટિત થાય છે, તેઓ કાર્બનિક પદાર્થો પ્રદાન કરે છે જે જમીનને ભુરભુરી રાખવામાં મદદ કરે છે. આ કાર્બનિક પદાર્થ જમીનમાં ફાયદાકારક અળસિયા અને અન્ય માટીના સૂક્ષ્મજીવો માટે ખોરાક બને છે જેથી ખૂબ સારી છિદ્રાળુ જમીન બનાવે છે તથા આ મૂળની વૃદ્ઘિમાં સુધારો કરે છે, પાણીને જમીનમાં સરળતાથી જમીનમાં પ્રવેશી શકે છે અને જમીનની પાણીસંગ્રહ ક્ષમતામાં પણ વધારો થાય છે. કાર્બનિક પદાર્થો છોડના માટે પોષક તત્ત્વોનો સ્ત્રોત બની જાય છે

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements

રોગના ફેલાવ નિયંત્રણ માટે વાતાવરણ કેવી રીતે અગત્યનું છે ?

મરચીમાં રોગ ફેલાવા માટે રોગકારક સાનુકુળતા મળે ત્યારે રોગ ફેલાય છે. એટલે કે રોગના ફેલાવ માટે વાતાવરણ ખુબ જ અગત્યનું છે. દા.ત. ફાટોપ્થોરા બ્લાઈટ, આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બટેટાના ૫ાકમાં મુખ્ય અને નિયંત્રણ

• ચૂસીયા પ્રકારની જીવાતો ઃ (મોલો, લીલા તડતડીયા, સફેદમાખી) ૫ાન નીચે રહી રસ ચુસી નુકસાન ૫હોંચાડે છે વધુમાં મોલો જેવી જીવાત વિષાણુંથી થતા રોગો જેમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

દાડમ : ફૂગથી થતા પાન અને ના ટપકાં

ફૂગથી થતા પાન અને ફળના ટપકાં રોગની શરૂઆત જણાય કે તરતજ કાર્બેન્ડાઝીમ (૧૫ ગ્રામ) અથવા ડાયફેનકોનાઝોલ (૧૫ મિ.લી.) અથવા પ્રોપીકોનાઝોલ (૧૫ મીલી) ૧૫ લિટર પાણીમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સોયાબીન : માંથી સોયા લોટ બનાવવાની રીત – ૨

સારી ગુણવત્તાવાળા સોયાબીન ને યોગ્ય સાફ સફાઈ દ્વારા તૈયાર કરી તેને ૩ લિટર સ્વચ્છ પાણીમાં ૧ કિ.ગ્રા નાં પ્રમાણમાં લઈ ઓછામાં ઓછા ૩ થી પ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ છે

આ બધા નિંદણને દૂર કરવા કેવી રીતે ? કૃષિ વૈજ્ઞાનિકશ્રી બી.ડી. પટેલ જણાવે છે તે ફરી તમારી ડાયરીમાં ટપકાવી લ્યો કે નિંદણ નિયંત્રણની વિવિધ પદ્ધતિઓ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ વિજ્ઞાન જુના અંકો માંથી : તમારા ખેતરમાં ખાતર કેમ આપશો ?

વર્ષ ૧૯૭૬નું કૃષિ વિજ્ઞાન અંક ખાતર વિષે જણાવે છે તે આજે પણ ઉપયોગી છે ત્યારે કૃષિ વિજ્ઞાન હમેશા ટેકનોલોજી સાથે રહે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ધાટા વાવેતરનો માં ફાયદો

• છાંટણી અન કેમીકલના ઉપયોગથી દર વર્ષે ઉત્પાદન મેળવી શકાય.• શરૂઆતના વર્ષોમાં આંતરપાકથી વધારાની આવક મેળવી શકાય.• છોડની ઊંચાઈ ઓછી હોવાથી દવાનો છંટકાવ કરવો, કેરીની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

લિકવિડસીલનો પટ આપેલા ફૂલો, અને ો લાંબા સમય સુધી સારા રહે છે

આપણા દેશમાં બાગાયત ખેતી કે શાકભાજીની ખેતીમાં પોસ્ટ હાર્વેસ્ટ એટલેકે ઉતાર્યા પછીનો બગાડ કે વેડફાટ ખુબ વધારે થાય છે કારણકે આપણી પાસે પરિવહન માટે જરૂરી

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks