
આપણો દેશ અને ગુજરાત રાજ્ય ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં આવે છે. તો આ વિસ્તારોમાં એવી જગ્યા પસંદ કરવી કે જ્યાં પવન સારી ગતિએ વહેતો હોય જેથી રહેઠાણમાંથી કુદરતી હવા સરળતાથી અવરજવર થઈ શકે.
સામાન્યરીતે પૂર્વ-પશ્ચિમી દિશા તરફનું રહેઠાણ આદર્શ ગણાય છે, જેના કારણે પથારીના સૂકા આવરણમાંથી ઉત્પન્ન થતા સૌરવિકિરણો સરળતાથી બહાર પસાર જઈ શકે છ