કઠોળ પાકમાં આવતી નું નિયંત્રણ કેમ કરશો ?

 બીજને ઇમિડાક્લોપ્રીડ ૭૦ ડબલ્યૂએસ ૭.૫ ગ્રામ અથવા ઇમિડાક્લોપ્રીડ ૬૦૦ એફએસ 10 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૭૦ ડબલ્યૂએસ ૨.૮ ગ્રામ અથવા થાયામેથોક્ઝામ ૩૫ એફએસ ૧૦ મીલિ પ્રતિ કિ.ગ્રા. પ્રમાણે બીજ માવજત આપી વાવેતર કરવુ. મોલો, સફેદમાખી, તડતડીયાં અને થ્રિપ્સના ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસીલીયમ લેકાની નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો.

મોલોની વધુ ઉપદ્રવ જણાય અને પરભક્ષી કીટકોની ગેરહાજરી હોય તો ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
aries agro
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

પશુપાલન : કમ્પોસ્ટ પથારી એક નવી રીત

અહીં થતી કમ્પોસ્ટીંગ પ્રક્રિયા પરંપરાગત રીતે હવાની ગેરહાજરીમાં થતી (એનએરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા કરતાં અલગ ચહવાની હાજરીમાં થતી (એરોબિક પ્રકારની) કમ્પોસ્ટીંગ પ્રક્રિયા જેવીૃ હોય છે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવનું નિયંત્રણ કેમ કરશો ?

ઊભા પાકમાં ઉધઇના ઉપદ્રવ વખતે ફિપ્રોનીલ ૫% એસસી ૧.૬ લિટર અથવા ક્લોરપાયરીફોસ ૨૦% ઈસી ૧.૫ લિટર ૧૦૦ કિ.ગ્રા. રેતી સાથે બરાબર ભેળવી એક હેકટર વિસ્તારમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ?

ખેતીમાં ખર્ચ એકલાં રાસાયણિક ખાતરો આડેધડ ધબેડ્યે રાખીએ છીએ તે બંધ કરીએ કારણ કે જમીનની ફળદૃપતા-જીવન્તતા અને ઉત્પાદકતા એના હિસાબે ઘટી રહી છે. ”વધુ પાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : જામફળની ફળમાખી

જામફળની ફળમાખી- વાડીમાં સ્વચ્છતા રાખવી તથા કોહવાઇ ગયેલા અને ખરી પડેલા ફળો ભેગા કરી તેનો નાશ કરવો. જામફળીની વાડીમાં અવાર-નવાર ઊંડી ખેડ કરવી. ઝાડની આજુ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં વૃદ્ધિ નિયંત્રણ

કેમીકલના ઉપયોગથી ઘનિષ્ટ વાવેતર પદ્ધતિમાં ઝાડ વિકાસને કાબૂમાં લઈ શકાય અને ફૂલ આવવાની પ્રક્રિયા વહેલી લાવી શકાય. જેના માટે પેક્લોબ્યુટ્રાઝોલના ઉપયોગથી ૩૫% જેટલો વાનસ્પતિક વિકાસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

દુકાળ વખતે ફળબાગને બચાવી લેવા શું કરવું ?

પ્રાપ્ય પાણીનો થોડો જથ્થો હોય તેનું ટપક પદ્ધતિથી પિયત અને ખામણાંમાં મલ્ચિંગ કરવું . છોડ પાંદડાં દ્વારા ઉત્સવેદન કરી હવામાં ભેજ ઉડાડવાનું ચાલુ રાખતાં પાંદડાંને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં રહેવું હોય પ્રાઈમ તો વાવો રાસી પ્રાઈમ

નમસ્કાર ખેડૂત મીત્રો,રાસી સીડ્સ પ્રા. લી. વતી આપ સર્વે ખેડૂત મીત્રોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ જાણો છો કે રાસી સીડ્સ છેલ્લા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શાકભાજી ઉછેરવાની ઉચ્ચ તકનીકી નર્સરી તકનીકો

1. બીજની ટ્રે (પ્રો-ટ્રે) ને માધ્યમ (કોકો પીટ, પર્લાઇટ અને વર્મીક્યુલાઇટ) વડે ભરવી. 2. શાકભાજીના બીજ વાવવા માટે પ્રો ટ્રે/પ્લગ ટ્રેના સેલની મધ્યમાં એક કાણું

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિવિધ ોના કાર્યો ભાગ 2

૯. ફળ અને દાણા મોટા કરવા ઓક્ઝીન (Auxin), જીબ્રેલીન (GA), સાયટોકાઈનીન (Cytokinin) (કાયનેટીન). ૧૦. ફળને સમયસર પકવવા ઈથીલિન (ઈથરલ) (Ethrel) (ટમેટા, બોર, સફરજન, કેળા). ૧૧.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવણી માટેનો પાક પસંદ કરવાની રીત

સમાન્ય રીતે જોઈએ તો ખેડૂત ભાઈઓ પાકની પસંદગી તેમના જૂના અનુભવ, પાડોશી ખેડૂત અને આગળના વર્ષોમાં મળેલા ભાવના આધાર પર કરે છે. ઘણી વખત માંગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks