અન્ય જીવો (ઉપયોગી કીટક, પક્ષી, પ્રાણી, ફૂગ, બેક્ટેરિયા વગેરે) દ્વારા થતા કીટકોના નિયંત્રણને જૈવિક નિયંત્રણ કહેવામાં આવે છે.
કપાસના પાકને ફરતે મકાઇ અને જુવારના છોડ ઉગાડવાથી તેની પરાગરજ પર ક્રાયસોપા અને દાળીયા નભે છે અને આવા મોલોભક્ષી કીટકોની વસ્તી વધતી હોવાનું જણાયેલ છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

Advertisements
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

Advertisements
Advertisements

મરચી, ટામેટીનો કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 6 મિલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મિલિ પ્રતિ 10 લિટર પાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમાકુના પાકમાં આવતો સફેદ ટપકાં/ સફેદ ચાંચડીનું નિયંત્રણ વિષે જાણો.

તમાકુનો રોગ સફેદ ટપકાં હેક્ઝાકોનાઝોલ ૫ એસસી 15 મિ.લી. અથવા પ્રોપીનેબ ૭૦ વેપા 40 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૫૦ વેપા 8 ગ્રામ અથવા કાર્બેન્ડાઝીમ ૧૨% +

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શિયાળુ શા માટે ફાયદાકારક છે?

છોડની સંખ્યા પૂરતા પ્રમાણમાં મળે છે. પાકની વૃદ્ધિ માટે જરૂરી એવો સૂર્યપ્રકાશ પૂરતી માત્રામાં મળે છે. મહત્તમ ખાતરનો તથા મહત્તમ પાણીનો ઉપયોગ છોડ કરતો હોવાથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંતરરાષ્ટ્રીય કૃષિ મેળો ગાંધીનગર આજથી શરુ…

એગ્રી એશિયા ૨૦૨૪ ગાંધીનગર ખાતે કૃષિ, ડેરી અને પશુપાલન ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય એક્ઝિબિશન આજ થી શરુ થયું મેળાના પ્રથમ દિવસે અસંખ્ય ખેડૂતો આ મેળાની મુલાકાત લેવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કાંગ એટલે ફોકસટેલ મિલેટ

કાંગ એ વિશ્વના સૌથી જૂના હલકા ધાન્યપાકમાંનો એક પાક છે. આ પાકને અંગ્રેજીમાં ફોકસટેલ મિલેટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એશિયા, આફ્રિકા અને અમેરિકાના લગભગ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેડૂતોની સાચી પ્રતિમા એટલે ડ્રિઝલ પ્રતિમા : ફિલ્ડ રીપોર્ટ

ખેડૂત નામઃ અનિલભાઈ ઠુંમર ગામ ત્રાકુડા તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટ મો. ૯૯૭૯૫૬૦૪૯૪ મારા ખેતર માં દર વર્ષે મરચી તો હોય જ છે. આ વર્ષે મારા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મરચી પસંદગી : માં વાયરસ સાવ ઓછો આવે છે.

નિધી સીડ્સ મરચીમાં વાયરસ સાવ ઓછો આવે છે. મેં નિધિ સીડ્સના મરચાં નિધિ ૫૦૫નું વાવેતર કર્યું હતું, વાયરસનું પ્રમાણ ખુબ ઓછું, સુકારા સામે પ્રતિકારક, વધારે

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks