ખાતરની વાત આગળ વધારીએ અને મગફળીમાં પોટાશની અગત્યતા નોંધીએ. મગફળીએ તેલીબીયાનો પાક છે તેથી તેમાં પોટાશની આવશ્યકતા વધુ છે. પોટાશ વિશે ઈન્ડિયન પોટાશ લી. એટલે આઈપીએલ જણાવે છે કે પોટાશ એટલે ચાર રસ્તે ઉભેલા ટ્રાફીક પોલીસ જેવું કાર્ય કરે છે. પોટાશ તત્વ ની ઉપલબ્ધી ન હોય તો અન્ય તત્વોનો ટ્રાફીક અસ્તવ્યસ્ત ચાલે અને જો તે હોય તો બધો ટ્રાફિક વ્યવસ્થિત ચાલે. પોટાશનું પણ તેવું છે તેની હાજરી માત્રથી પાકને જરૂરી બીજા બધા પોષકતત્વો છોડને સારી રીતે લભ્ય થાય છે. પોટાશ પાછળ ખર્ચેલ ૧ રૂપિયા સામે ૪ રૂપિયાનો ફાયદો તેલીબિયાં પાકમાંથી મળે છે. પોટાશના વપરાશથી મગફળીના દાણા ભરાવદાર અને તેલના ટકાનું પ્રમાણ વધે છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો

ખેતીમાં પાણીની જુદી જુદી અસરો પાણી પાકના જીવનકાળ દરમ્યાન દેહધાર્મિક ક્રિયાઓ માટે અગત્યનો ભાગ ભજવે છે. પ્રકાશ સંશ્લેષણ તેમજ શ્વસન અને ઉત્સર્જનની ક્રિયા માટે અગત્યનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો

આપણા પાકોમાં ઉત્પાદન ઓછું આવવાના કારણોમાં છોડને લાગતા આઘાતો મુખ્ય છે આઘાતો બે પ્રકારના હોય છે એક છે જૈવિક આઘાત અને બીજો છે અજૈવિક આઘાત

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રિટોરવા એક નવી પ્રોડક્ટ

શું તમે વાયરસ સામે એન્ટીવાઈરસ પ્રવૃત્તિ કરીને છોડને તેના આઘાતથી બચાવવા માંગો છો ? તો જાણો કે વાયરસ ચુસીયા જીવાત દ્વારા ફેલાય છે.
આ માહિતી તમારી ખેતી બદલી નાખે અને તમને ઉપાય મળી જાય. 9898038222

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નવી રાહત અને સબસીડી અથવા તો વિવિધ સહાય મેળવવા અરજી કરવી

પ્લાનીંગ કરવાની વાત છે ત્યારે નવી રાહત અને સબસીડી અથવા તો વિવિધ સહાય મેળવવા અરજી કરવી હોય તો તમારા નજીકના બાગાયત અધિકારીને મળો અથવા મોબાઈલથી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોષક તત્વો : પાકોમાં પોષક તત્વો આપવા જરૂરી શા માટે ?

આંબાની, કેસર જાતનું વાવેતર કરતા ખેડૂતોને ભલામણ કરવામાં આવે છે કે ૫૦% ફૂલ ધારણની અવસ્થાએ ૧૦ લિટર પાણીમાં ૧૨ ગ્રામ બોરીક એસિડ એકલું અથવા ૩૬

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પોષક તત્વો : માં ફિનોલિક એસિડ પોષક તત્વો

કેરીના પલ્પમાં વિવિધ પ્રકારના ફિનોલિક એસિડ હોય છે, જે પોષણ રાબંધિત ગુણધર્મો ધરાવે છે. એલાજિક એસિડ, કેરીમાં જોવા મળતું અગત્યનું ફિનોલિક એસિડ છે, જે સ્થૂળતા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજની ખેતીમાં ખર્ચ ઘટે અને આવક વધે એવું કેવી રીતે થાય ?

ખેતીમાં ખર્ચ એકલાં રાસાયણિક ખાતરો આડેધડ ધબેડ્યે રાખીએ છીએ તે બંધ કરીએ કારણ કે જમીનની ફળદૃપતા-જીવન્તતા અને ઉત્પાદકતા એના હિસાબે ઘટી રહી છે. ”વધુ પાણી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બીજ મંત્ર : દુર્ઘટનાથી બચવા ગાડીની બહાર પણ ધ્યાન આપો.

એક ડ્રાઇવર 70 કિમિ પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતા સમયે મોબાઈલ ફોન ઉઠાવે છે વિશેષજ્ઞ માને છે કે, આ સ્થિતિમાં ઇમર્જન્સી દેખાય પછી, ડ્રાઇવર બ્રેક મારવામાં પાંચ સેંકન્ડનું મોડું થઇ શકે છે. રિસર્ચ એમ પણ જણાવે છે કે….

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયર લાભસૂત્ર : ના પાકને તંદુરસ્ત રાખો.

આ વર્ષે સારા વરસાદ હોવાને લીધે પિયતની સગવડ સારી છે અને જેના કારણે શિયાળુ પાકનું ખુબ જ સારું વાવેતર થયેલ છે. તો મિત્રો આજે આપને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભુકીછારો કેવા વાતાવરણ માં આવે ? 1

ભૂકીછારો રોગ કેવા વાતાવરણમાં અને ક્યારે આવે ? ભૂકીછારો ક્યારે આવે ? નોંધી લ્યો જુન-જુલાઈ-ઓગસ્ટમાં ભુકીછારો આવતો નથી. જ્યારે મિનિમમ (રાત્રિનું) અને મહત્તમ (દિવસ)ના તાપમાનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks