સાયલેજ બનાવવા માટે પાકની પસંદગી કર્યા બાદ પાકને કયા તબક્કે કાપવો એ ઘણું અગત્યનું પરિબળ છે, જેથી કરીને પાકમાંથી આપણને મહત્તમ પોષકતત્ત્વો મળે. લણણીના સમયે પાકમાં શર્કરા (કાર્બોહાઈડ્રેડ) નું પ્રમાણ પણ મહત્તમ હોવું જરૂરી છે, કેમ કે આ શર્કરા પાકને ઓકિસજનની ગેરહાજરીથી થતા રાસાયણિક ફેરફાર દ્વારા ઉત્પન્ન થતા લેકટીક એસિડ માટે જવાબદાર છે. આ લેકટીક એસિડ સાયલેજને લાંબા સમય સુધી સાચવી રાખવામાં મદદ કરે છે. સાયલેજ જાે મકાઇ, જુવાર અને ઓટમાંથી બનાવવામાં આવે તો પાકની કાપણી જયારે પાકમાં ૫૦ ટકા ફૂલો જાેવા મળે એ જ વખતે કરવી ઉત્તમ ગણાશે, જયારે હાઈબ્રિડ નેપીયર અને ગીની ગ્રાસ માટે ૧.૨૫ મીટરની ઊંચાઇથી પાકની કાપણી કરવી જાેઇએ (રો૫ણી પછીની પ્રથમ કાપણી પ૦- પપ દિવસે કરવી ત્યાર પછીના ૩૦-૩પ દિવસે અથવા ઉપર દર્શાવ્યા મુજબ મલ્ટીકટ માટે). લણણીના સમયે પાકની અંદર ૭૦-૭૫ ટકા ભેજ (પાણી) હોવું જરૂરી છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

મરચીની સ જાત : નિધી ૫૦૫ના ઉત્તમ ક્વોલીટી થાય છે.

સુરેશભાઈ લીંબાભાઈ મુ.અરડોઈ, તા.ગોંડલ, જી.રાજકોટ મો.૯૮૭૯૯ ૬૬૯૫૮, હું છેલ્લા ૯-૧૦ વર્ષથી મરચીનું વાવેતર કરું છું. જેમાં છેલ્લા ૨ વર્ષથી નિધી-૫૦૫ મરચીની વેરાયટી વાપરી રહ્યો છું.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બોર્ડો મિશ્રણ બનાવવાની રીત

જરૂરિયાત : (૧) મોરથુથુ (૨) ફોડેલો ચુનો અને (૩) પ્લાસ્ટીકની ત્રણ ડોલ અથવા માટી કે લાકડાના વાસણ. સામાન્ય રીતે પઃપ૫ઃ૫૦ ના પ્રમાણમાં બોર્ડા મિશ્રણ બનાવવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખુબ જ જાણીતું – ટરગા સુપર

પાક ઉત્પાદનના ઘટાડા માટે જવાબદાર વિવિધ જૈવિક પરિબળો પૈકી નિંદણ એક ખૂબ જ અગત્યનું પરિબળ ગણાય છે. પાકમાં જોવા મળતાં રોગ અને જીવાત દ્વારા થતું

વધુ વાંચવા અહીં ક્લિક કરો
તમારા મરચાના પાકના સ્વાસ્થ્યની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ

તમારા ના પાકના ની વાત આવે ત્યારે કોઈ બાંધછોડ નહિ

મરચીના પાકને વધારે નફાકારક કેવી રીતે બનાવી શકાય તે ખરેખર ખૂબ જ અગત્યનું છે મરચીના પાકમા ત્રણ મુખ્ય ફૂગથી આવતા રોગ છે તે વિષે વાંચો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મીઠા અને સોડમદાર જામ માટે મૃગ બહાર લેવી ?

જામફળમાં ન ફાવે આંબે બહાર કે ન ફાવે હસ્ત બહાર. જામફળને તો બધી રીતે અનુકૂળ છે મૃગબહાર ! જૂન-જુલાઇવાળી ત્રીજી બહારમાં ફૂલો ખિલવવા માટે મે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આજનો યુગ મેન્ડેલનો આભારી છે

● વટાણાના છોડના સંકરણ પછી ગ્રેગોર મેન્ડેલે ૭ પ્રકારની ખૂબીઓ વટાણાના છોડમાં જોઈ બે જુદા જુદા વટાણાના છોડનું સંકરણ કર્યું તો ફૂલના કલરમા, ફળના આકારમાં,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ત્યારે કરશું શું ? ભાગ ૫ ખેડૂતનું શહેર ભણીની દોટનું કારણ શું ?

ખેડૂતોના છોકરાઓએ ખેતી છોડી, બીજા ધંધા માટે શહેર ભણી જે દોટ લગાવી છે એની પાછળના થોડાંક કારણો ભલે કુદરતસર્જિત હશે, એની ના નથી (એની ખેડૂતોને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બટેટાના મુખ્ય અને નિયંત્રણ કેમ કરશો  ? 

કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળા ચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્કેબ  તથા કાળા ચાઠાના-નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરિક એસિડ (આઈપી ગ્રેડ)

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ મેળો : ૧૩મો એગ્રી એશિયા -આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન

૨૦ મી સપ્ટેમ્બર થી ૨૨ મી સપ્ટેમ્બર ૨૦૨૪ દરમ્યાન ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય કૃષિ પ્રદર્શન એગ્રીએશિયા યોજાય રહ્યો છે . આ પ્રદર્શન નવી કૃષિ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks