સૌરાષ્ટ્રનાં અર્ધ સૂકા વિસ્તાર માટે કેવાં ફળવૃક્ષો ઉગાડાય

અર્ધસૂકા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, એટલે સહેજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોવાનું અને ગરમીનું પ્રમાણ વધારે જ હોવાનું. પણ પ્રકૃતિની આપણા ઉપર મોટી મહેર એ ગણાય કે આપણા પર્યાવરણની અંદર વૃક્ષોમાં વિવિધતાનો પાર નથી. જો આપણી પાસે સારા નિતારવાળી જમીન અને પૂરતું પાણી હોય તો કેળ,પપૈયા,દાડમ,આંબા,ચીકુ જેવા ફળપાકોને ભાગીદારી દેવાય. જો આપણી પાસે મધ્યમ પ્રકારની જમીન અને ઓછા પાણીની સોઇ હોય તો આમળા, જમરૂખી, સીતાફળી, બોરડી, સરગવા વવાય . વધારાની નહીં જમીન રોકવાની, કે નહીં ખાસ માવજત કરવાની છતાં વાડી ફરતેની વાડ, રસ્તાની ધાર,કે તળાવડીની પાળ જેવી પણ જગ્યા આપવાની તૈયારી હોય તો ગુંદા,ગુંદી,ખલેલાં, સરગવા,સીતાફળી, કરમદી,દેશી આમલી,ગોરસ આમલી,ગુગળી,અરીઠી જેવા વાડીની વીંડબ્રેક બની બહારથી આવતી ધગધગતી લૂ અને તોફાનીવાયરાને ખાળી અંદરના મોલને સલામતિ બક્ષવા ઉપરાંત કંઇકને કંઇક આપી જાણવાની ત્રેવડવાળા છે, તે બધાને શોધી શોધી આશરો અપાય.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

aries agro

કૃષિ માહિતીનો ખજાનો

જીવાત : ચીકુની કળી કોરી ખાનાર ઈયળ

 બેસીલસ થુરીન્જીન્સીસ નામના જીવાણુનો પાઉડર 30 ગ્રામ અથવા બ્યૂવેરીયા બેસીયાના નામની ફૂગનો પાઉડર 60 ગ્રામ 15  લિટર પાણીમાં ભેળવી  છંટકાવ કરી શકાય.  વધુ ઉપદ્રવ જણાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નિધિકથા : તુવેર – ઓછા ખર્ચે વધુ નફો આપતો શ્રેષ્ઠ કઠોળ પાક

તુવેર – ઓછા ખર્ચે વધુ નફો આપતો શ્રેષ્ઠ કઠોળ પાક નિધિ સીડ્સ સાથે સફળ ખેતીની નવી દિશા આજના આધુનિક કૃષિ યુગમાં નવી ટેક્નોલોજી અને આધુનિક

વધુ વાંચવા અહીં ક્લિક કરો
એરીસના ફર્ટીગેશનથી મરચીનું મબલક ઉત્પાદન

એરીસના ફર્ટીગેશનથી નું મબલક ઉત્પાદન

મરચીની ખેતી કરતા ખેડૂતો માટે એરીસ એગ્રો લીમીટેડ મુંબઈનો એક સંદેશ ખુબ ઉપયોગી થાય તેવો છે તેથી મરચીની ખેતી કરી હોય તેમણે આ ખેડૂતનો અભિપ્રાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફૂલ : ગુલછડીની જાતો

સિંગલ : આ જાતના ફૂલ સફેદ રંગના પાંખડીઓની એક હારવાળા હોય છે. બીજી જાતની સરખામણી ફૂલમાં સુગંધનું પ્રમાણ વિશેષ હોય છે. જેવીકે., મેક્સિકન, કલ્યાણી સિંગલ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મનની વાત : માં વરસાદ પછીની માવજત

અત્યારે બધી જ જગ્યાએ સારા પ્રમાણમાં વરસાદ પડેલ છે ત્યારે કપાસ અને અન્ય પાકોને નુકશાન થવાની શક્યતા છે ત્યારે કપાસના પાકમાં મુખ્યત્વે સુકારો અને ફળ ખરવાના પ્રશ્નો જોવા મળે છે તો આપણે સુકારા વિષે માઈક્રોન્યુટ્રીયન્ટ વિષે માહિતી માટે વાંચો… અથવા ફોન કરો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વિવિધ ો કરીને પોતાના જ્ઞાનને ચકાસતા તેણે ના છોડનું સૌ પ્રથમ સંકરણ કર્યું.

ગ્રેગોર મેન્ડેલ એક પાદરી હતા અને ઓસ્ટ્રીયામાં જન્મેલા તે બોટાનીષ્ટ એટલે ઝાડ પાનના વૈજ્ઞાનિક હતા, શિક્ષક પણ હતા અને ગણિતજ્ઞ પણ હતા. સમય મળે ત્યારે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગીમાં આંતરપાકો

મગફળી એ સૂકી ખેતી અને અનિયમિત વરસાદવાળા વાતાવરણમાં વવાતો પાક છે તેથી એકલો પાક લેવાથી મોટું નુકસાન થવા સંભવ રહે છે. એટલે મગફળી સાથે કપાસ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ વ્યવસ્થાપન : ની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર

ડુંગળીની ખેતી માટે ધરૂવાડિયાનો ઉછેર ખૂબ મહત્ત્વનો ભાગ છે. ૪ ગૂંઠા જેટલી જમીન એક હૈક્ટર વિસ્તારના ધરૂ ઉછેર માટે પૂરતી છે. યોગ્ય ઘરૂના ઉછેર માટે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ વિજ્ઞાન જુલાઈ -૨૨ નો અંકમાં કઈ કઈ ઉપયોગી માહિતી પ્રસિદ્ધ થઇ છે ?

૪૮ વર્ષથી પ્રસિદ્ધ થતું કૃષિ વિજ્ઞાન માસિકમાં પ્રસિદ્ધ થતી ઉપયોગી માહિતીની વાંચકો દર મહીને આતુરતાથી રાહ જોતા હોય છે. કૃષિ વિજ્ઞાનનો જુલાઈ -૨૨ નો અંક

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks