: , ટામેટીમાં કોકડવા

રોગનો ફેલાવો સફેદમાખીથી થતો હોવાથી તેના નિયંત્રણ માટે મરચીના પાકમાં ફેનપ્રોપેથ્રીન ૩૦ ઇસી 5 મીલિ અથવા પાયરીપ્રોક્ષીફેન ૧૦ ઇસી 25 મીલિ પ્રતિ 15 લિટર પાણી તેમજ ટામેટીના પાકમાં સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬ ઓડી 27 મીલિ અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી 25 મીલિ અથવા સ્પાયરોમેસીફેન ૨૨.૯ એસસી 20 મીલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબલ્યૂજી 6 ગ્રામ અથવા ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ 6 મીલિ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

પાકને થી બચાવવાની રીત – 6

સ્ટીકી ટ્રેપ લગાડો ચૂસિયા જીવાત જેવી કે માઈટ્સ,થ્રીપ્સ, સફેદ માખી, લીલા ચૂસિયાનું નિચમન કરવા સ્ટીકી ટ્રેપ લગાડો ચૂસિયા જીવાત એ રોગ ફેલાવો કરવા માટે જવાબદાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

🍀

 આખા વિશ્વમાં કેટલાય દેશોમાં પાણીની અછત ના વાવડ છે , પાણીને બચાવવું પડશે અને ટીપે ટીપા નો ઉપયોગ કરીને પાક ઉત્પાદન પણ વધારવું પડશે ,

વધુ વાંચવા અહીં ક્લિક કરો
આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

:બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ. દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની ખેતી : રાઈના પાકમાં પોષણ વ્યવસ્થા

ખાદ્ય તેલની દ્રષ્ટીએ અન્ય બધા જ તેલ કરતા રાઈનાતેલ માં સંતુષ્ટ ફેટી એસીડનું પ્રમાણ ઓછું છે તેમજ મોનો અસંતુપ્ત ફેટી એસીડનું પ્રમાણ ઘણું જ સારું છે. રાઈનું તેલ ઔષધીય ગુણ ધરાવે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કોટન ફિલ્ડ રીપોર્ટ : એગ્રીટોપ એટલે ટોપ કપાસ

કૃષિ વિજ્ઞાન માસિકના નવેમ્બર-૨૦૨૨ અંકમાં ગુજરાતના કપાસ ઉગાડનાર પ્રગતિશીલ ખેડૂતોના કોટન ફિલ્ડ રીપોર્ટ રજુ થયા છે અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો વાંચીને બીજા ખેડૂતો સાથે અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વેલ્યુ એડિસન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને વેચો

આપણે વખતો વખત કહીએ છીએ કે વેલ્યુ એડિસન એટલે મૂલ્ય વર્ધન કરીને પોતાની ખેતપેદાશને સીધી જ ઉભોક્તાઓને શહેરમાં વેચો વોટ્સઅપ, ટેલિગ્રામ ચેનલ દ્વારા આજે ઘણા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ીના ઘૈણ

ધૈણના ઢાલિયા રાત્રિના સમયે પ્રકાશ તરફ આકર્ષાતા હોવાથી ઉ૫દ્રવિત વિસ્તારમાં એક પ્રકાશ પિંજર/ હેક્ટર પ્રમાણે ગોઠવી તેમાં આકર્ષાયેલ ઢાલિયા કીટકોનો નાશ કરવો. ઊભા પાકમાં ઉપદ્રવ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભાગ 1 પ્રવર્તમાન ખેતી એટલે શું ?

એક ઘટના ની વાત વાંચો ; વાવણીની શરૂઆતથી જ વરસાદ એમનામ ઓછો-વધુ, ઓછો-વધુ ચાલુ જ રહ્યો. ન થઈ જમીનમાં આંતરખેડના સાંતી ચાલી શકે તેવી યોગ્ય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ માહિતી : રાસાયણિક ની વિપરીત અસર

કયારેક કપાસના પાન અને છાડન અન્ય કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે. તે માટે સંભવિત કારણોમાં મોટે ભાગે માનવીય ભૂલો જવાબદાર હોય છે. જેમ કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ફૂલ : ગુલછડીની રોપણી માટેની રીત, સમય અને અંતર

સારી જાતના ગુલછડીના કંદની પસંદગી એ વધુ ઉત્પાદન અને સારી ગુણવત્તાના ફૂલ માટે જરૂરી છે. કંદને રોપતાં પહેલાં સારી રીતે પસંદ કરી તેમને એક મહિના

વધુ વાંચવા અહીં ક્લિક કરો
aries agro