એગ્રીકલ્ચરલ નો ઉપયોગ કરીને પ્રિસિઝન એગ્રીકલ્ચરમાં થતા લાભો

• અનુકુળ સારવાર સાથે સાથે સમય બચાવે છે.

શ્રમ અને સામગ્રી ખર્ચમાં ઘટાડો થાય છે.

• જોખમોમાં ઘટાડો.

આપમેળે પાયલોટીંગ અને કામગીરી.

સૌથી વધુ આર્થિક લાભ (ઉપજ અને નફાકારકતામાં સુધારો).

રોગ/સમસ્યાઓ ઝડપથી દેખાતા તરતજ નિરાકરણ કરી શકાય છે.

પાણી અને રસાયણોના અન્ય ઇનપુટ્સનો બગાડ ઘટાડે છે.

છાંટવામાં આવેલ જંતુનાશકની માત્રાને મર્યાદિત કરી શકે છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

aries agro

જુના અંકો માંથી : નાં પાકનું ક્યારે વધુ ઉત્પાદન મળે ?

વર્ષ ૧૯૭૬નું જાન્યુઆરીના અંકમાં ચપાયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. કૃષિ વિજ્ઞાન સદા વૈજ્ઞાનિક અભિગમને રજુ કરતુ રહે છે તે તમારા ધ્યાનમાં આવ્યું હશે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

🍀

કોમ્પ્યુટરનો યુગ છે માણસના મગજથી ઝડપી ચાલતા કોમ્પ્યુટરનો વૈજ્ઞાનિકો લાભ લઇને મનુષ્યના મગજ જેવું જ વિચારી શકે તેવા આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ રોબોટનો યુગ આવવાનો છે. આ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

કૃષિ મેળો : આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ગૌ -ટેક રાજકોટમાં આજથી શરુ.

24 મી મે થી 28 મી મે 2023 દરમ્યાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પ્રદર્શન ગૌ -ટેક યોજાય રહ્યોછે . આ પ્રદર્શનનું આયોજન જી સી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

માં ોનો ઉપાડ

 જમીનમાં પોષકતત્વોનો ઉપાડ : જમીનમાં લેવામાં આવતા પાકોને લીધે દર વર્ષે ખૂબ જ પ્રમાણમાં પોષકતત્ત્વોનો ઉપાડ થાય છે અને આ રીતે જમીનની ફળટ્ટુપતામાં ઘટાડો થાય

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં મૂળખાઈ અને સૂકારો

 ઊભા પાકમાં રોગ જાેવા મળે કે તુરંત જ મેન્કોઝેબ ૭૫ વેપા, ૦.ર % (15  લિટરમાં 40 ગ્રામ) અથવા કો૫ર ઓક્ઝિકલોરાઈડ ૦.ર % (15  લિટરમાં 60

વધુ વાંચવા અહીં ક્લિક કરો
આંગળીના ટેરવે :બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

:બિહારના આઈઆઈટી ભણેલા યુવાનોનું સાહસ એટલે દેહાત

શું છે આ દેહાંત એપ્લીકેશન ? ચાલો આંગળીના ટેરવે કેવી કમાલ થવાની છે તે જોઈએ. દેહાત કિશાન એપ્લીકેશન દ્વારા ઘેરબેઠા બધા ઇનપુટસ બીજથી શરુ કરીને

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નું આવેદનપત્ર

કપાસ ઉગાડતા ખેડૂતોને ગુલાબી ઈયળનું ખુલ્લુ આવેદન પત્ર  ગુલાબી ઈયળના અટહાસ્ય સાથે કપાસ ઉગાડતા ખેડૂતોને ખુલ્લી ચેતવણી અમે ગુલાબી ઈયળ માત્ર કપાસના પાકમાં આવતી અડધા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ઢીંગરી અથવા ઓઈસ્ટર ની ખેતી

ઢીંગરી અથવા ઓઈસ્ટર મશરૂમની ખેતી ઢીંગરી મશરૂમ સાધારણ તાપમાને / (૧૮o-૨૮o સે.) થઈ શકે છે. ઉપરાંત તેમાં રહેલા સારા ગુણધર્મો જેવા કે સારો સ્વાદ અને

વધુ વાંચવા અહીં ક્લિક કરો