– સાયલો બન્યા બાદ તેની ગુણવત્તા જાેવા માટે પી.એચ. આંક માપવામાં આવે છે જે ૩.૮-૪.૨ ની વચ્ચે હોય તો તેની ગુણવત્તા ખૂબ જ ઊંચી આંકી શકાય છે. – સાયલોમાંથી સુગંધ આવતી હોય તો તેની ગુણવત્તા સારી છે એમ કહી શકાય છે. – ઊંચી ગુણવત્તાનો સાયલો પીળાશ પડતા લીલા (કથ્થાઇ) રંગનો હોય છે.