જીવાત : માં પર્ણ-વ- વેધક

પર્ણ-વ-ફળ પાનકોરીયું મારવા માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫% એસસી 6 મીલિ અથવા ફલ્યૂબેન્ડિએમાઇડ ૪૮૦% એસસી 6 મીલિ અથવા સાયાન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી 12 મીલિ 15 લિટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવો. જરૂર જણાય તો ૧૫ દિવસે કીટનાશક બદલી બીજાે છંટકાવ કરવો.

ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮% + થાયામેથોકઝામ ૧૭.૫% એસસી ૫૦ થી ૧૦૦ મીલિ/છોડ મુજબ જમીનમાં આપવું.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

કંપની ન્યુઝ : સુમિલ કેમિકલની નવી પ્રોડક્ટ- બ્લેક બેલ્ટ અને લી .

સુમિલ કંપની એક આધુનિક ટેક્નોલોજીથી બનેલ એક એવી દવા જે દ્રાય કેપ ટેક્નોલાજી (કેપ્સુલ ) સ્વરૂપથી બનેલ છે. જે પાકમાં આવતી બધી જ પ્રકારની ઈયળ માટે અસરકારક દવા છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
બીજ મંત્ર : બીઝનેશની સફળતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા

બીજ મંત્ર : બીઝનેશની સતામાં સ્થાનિક સ્થિતિની ભૂમિકા

સ્ટોરી -૧ : તડકામાં અનાજ સુકવવાની પરંપરા બહુ જુની છે. પરંતુ સૂર્યનો ઉપયોગ રોજનું ભોજન બનાવવામાં કરવો અને સુકવવાના કે પ્રોસેસિંગના કામમાં સુર્યપ્રકાશ વાપરવો, એ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

રીંગણી નાના પર્ણ/ લઘુ પર્ણ/ ગટ્ટીયા પાન

રોગવાળા છોડ નો ઉપાડીને નાશ કરવો અને પાકને નીંદણમુકત રાખવો.  રીંગણના ધરૂની ફેરરોપણી કરતાં પહેલાં ટ્રેટાસાઈક્લિનના ના દ્રાવણમાં બોળીને ફેરરોપણી કરવી.  તડતડીયાંથી ફેલાતો હોવાથી રોગની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવણીનો સમય શા માટે અગત્યનો છે?

વાવણી અને લણણીનો સમય પણ કૃષિ ઉત્પાદનના ભાવોમાં અગત્યનો ભાગ ભજવે છે. યોગ્ય સમયે કૃષિ પેદાશોને બજારમા વેંચાણ અર્થે લઇ જતા વધુ ભાવ મળે છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતીમાં બાષ્પીભવન અને ઉત્સવેદન

જમીન કે પાણીની સપાટી પરથી પાણી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ હવામાં ઊડી જાય છે તેને બાષ્પીભવન કહે છે. જ્યારે પાણી વનસ્પતિમાંથી વરાળ સ્વરૂપે પરિવર્તિત થઈ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : ની લીલી ઇયળ

લીલી ઈયળના નર ફૂદાને આકર્ષતા ફેરોમોન ટ્રેપ હેકટરે ૪૦ પ્રમાણે ગોઠવવા અને લ્યૂર દર ૨૧ દિવસે બદલવી. કિવનાલફોસ ૨૫ ઈસી 30 મીલિ અથવા ઈન્ડોકઝાકાર્બ ૧૪.૮%

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ખેતી માટે એગ્રીકલ્ચરલ કેમ પસંદ કરવું જોઈએ ? ભાગ – 2

૫. પાક અને જમીનની માહિતી પેદા કરવા ઉપરાંત UAV પ્લેટફોર્મમાં જંતુનાશકો અને ખાતરોને વધુ ન્યાયી અને સલામત રીતે લાગુ કરવાની ક્ષમતા છે. ૬. કુદરતી વાતાવરણનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ભીંડાનો પીળીયો પીળી નસનો રોગ

રોગના અસરકારક નિયંત્રણ માટે શરૂઆતમાં રોગિષ્ઠ છોડ દેખાય કે તરત ઉપાડી નાશ કરવો. ઇમીડાકલોપ્રીડ ના ૪૦, ૫૫ અને ૭૦ માં દિવસે ત્રણ છંટકાવ કરવાથી ભીંડાના

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks