પાક વૃદ્ધિ નિયંત્રક પદાર્થોનો ઉપયોગ
• અપરિપકવ ફળ તથા પાન બળી જતા અટકાવવા
• છોડને ઢળી પડતો (વળી જતો) અટકાવવા.
• કળીની સંખ્યામાં વધારો કરવા અને અપરાગ ફ્લન વાળા ફળ ઉત્પન્ન કરવા એટલે કે બીજ વગરના ફળ મેળવવા. • કળીઓનુ અંકુરણ થતું અટકાવવા
• પાકમાં થતા નિંદમણને અંકુશમાં રાખવા / દૂર કરવા
• યોગ્ય કદના ફળોનો વિકાસ કરવા
• સૂર્ય પ્રકાશનો સમય ઘટાડવા માટે
• વૃદ્ધિ (પ્રજનન સિવાયની)દબાવી દેવા.
• બીજનુ અંકુરણ વધારવા તથા બીજની સુષુપ્ત અવસ્થા દૂર કરવા કટકાને મૂળ ઉત્પન્ન કરવા ફૂલ બેસવા, ઉત્તેજીત કરવા અથવા અટકાવવા પાકને જંતુ અથવા કિટક પ્રતિકારક બનાવવા પાકને પ્રતિકુળ વાતાવરણ જેવા કે તાપમાન, પાણી અને ખરાબ હવામાન સામે પ્રતિકારક બનાવવા
• છોડનું રાસાયણિક બંધારણ જાળવવા તથા ફળના રોગનુ નિયંત્રણ કરવા
• ફળની પરિપકવતા ઝડપી અથવા ધીમી કરવા