વરસાદ પછીની માવજત – ૨

મરચીની ખેતી માં સારા પરિણામની ગુરુ ચાવી કઈ ?

ચાલો જીતો ને જિતાડીએ ,  આ  માસ્ટર – કી  બીજા ને પણ આપજો

આપણે થોડા વર્ષોથી એમજ માનીયે છીએ કે ખેતીની ચાવી બીજા પાસે છે આપણી પાસે નથી, પણ કોઈ પણ ધંધો હોઈ કે વ્યવસાય કે પછી નોકરી કે પછી ખેતી બધાની માસ્ટર- કી જો કોઈ હોઈ તો તે છે આ ચાર પ્રશ્નના જવાબ મેળવવા

ખેતી ની કોઈ સમશ્યા હોઈ કે ખેતીની અગવડતા કે મુશ્કેલી હોય, આ બધા માટે ઉપર આપેલા ચાર પ્રશ્નો નો જવાબ શોધી કાઢો એટલે દરેક સમશ્યામાં આ માસ્ટર- કી લાગે છે,

દા .ત. મરચીમાં રોગ આવ્યો છે,

મરચી પીળી થઇ ગઈ છે, મરચીના પાનમાં દવા છાંટ્યા પછી કુક્ડાય ગયા હોઈ , મરચી ને પાણી લાગી ગયું હોઈ કે પછી મરચીમાં પાનના ટપકા નો રોગ લાગ્યો હોય, દરેક સમશ્યા માટે ઉપરના ચાર પ્રશ્નો પૂછો અને જવાબ શોધો

દા. ત. મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે

પ્રશ્ન શું છે ? મરચીમાં પાન ના ટપકાંનો રોગ લાગ્યો છે , પાન ઉપર અનિયમિત આકારના ટપકાં
છે, પાન તોડીને નિષ્ણાંતને દેખાડવું જોઈએ અથવા સારા અને અનુભવી વેપારીને
આ પાન બતાવવું જોઈએ તોજ કારણ શું છે ? જવાબ મળે

આપણને વૈજ્ઞાનિક જવાબ જોઈએ , એમનામ કઈ પણ દવા છાંટો એવું નહિ , કારણ વૈજ્ઞાનિક સુજ વગર ખોટું નિદાન હોઈ તો ફેરો મોંઘો પડે કારણકે

એક દવા નો ડોઝ ખોટો ….મતલબ આવક માં ઘટાડો

જો સાચું કારણ મળી જાય તો આપોઆપ

ઉપાય શું છે ? નો જવાબ મળી જાય કે વરસાદના પાણી થી સતત પાન ભીના રહેવાથી
અને વાતાવરણ કે હવામાનના બેક્ટેરિયાથી બેક્ટેરિયલ સ્પોટ છે , સર્કોસ્પોરા
નથી તો કોપર સાથે સ્ટ્રેપટો છાંટો તેવો જવાબ મળે

છેલ્લું હું શું કરી શકું ?

હું કઈ કરું નહિ અથવા નિર્ણય મોડો લઉં ,

કે ભાગીયાના ભરોસે રહું તો

સાચી દવા પણ ઘણી વાર મોડી કે અવ્યવસ્થિત છાંટવાથી આપણું કામ સરે નહિ
અને એક રોગ મોડો કંટ્રોલ માં આવે એટલે પાક ઉત્પાદન માં નુકશાની આપી ને જાય

માસ્ટર- કી નો ઉપયોગ વારંવાર ખેતી માં કે સાંસારિક જીવનમાં કરતા રહેજો અને હા,

હું શું કરી શકું ?
નો જવાબ મળ્યો એટલે તમે સફળ

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

– ૧૭

વરસાદ પછીની માવજત – ૧૭
————–
મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો….અત્યારેજ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને વાંચો પુરી વિગત…

વધુ વાંચો.

– ૧૫

વરસાદ પછીની માવજત – ૧૫
————–
મરચીમાં વધુ વરસાદ પછી પાલર પાણી પાવાથી શું ફાયદો થાય ?
તે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામમાં અત્યારે જ જોડાવ.

વધુ વાંચો.

બટેટાના મુખ્ય અને નિયંત્રણ કેમ કરશો  ? 

કંદના રોગોમાં કોમન સ્ક્રેબ અને કાળા ચાઠાનો રોગ મુખ્ય છે. કોમન સ્કેબ  તથા કાળા ચાઠાના-નિયંત્રણ માટે બિયારણને વાવતાં પહેલાં આખા બટાટાને બોરિક એસિડ (આઈપી ગ્રેડ)

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં માં અલગ અલગ 5 સેગ્મેન્ટ ક્યાં ક્યાં છે ?

ગુજરાતમાં મરચીમાં અલગ અલગ 5 સેગ્મેન્ટની મરચીનું વાવેતર થાય છે. 1) પોપટિયા રંગનું અને છ ઇંચ આસપાસ લંબાઈ ધરાવતું મરચું. 2) લાલ અને લીલામાં ચાલે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

– ટેટીમાં વાવણી અંતર અને નો દર શું રાખવો જોઈએ ?

સામાન્ય રીતે જમીનની પ્રત અને ફ્ળદ્રુપતા મુજબ તરબૂચ અને શક્કરટેટીનું વાવેતર ૨ મીટર x ૧ મીટર , ૧.૫ મીટર X ૧ થી ૧.૫ મીટરના અંતરે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તમારી પાસે ના ઈંડાને નાશ કરવાનો ફક્ત બે દિવસનો ટાઈમ હતો.

જંતુદવાની પસંદગી માત્રથી થ્રીપ્સનો કંટ્રોલ નહીં થઈ શકે તે માટે વાતાવરણ, હવામાન અને થ્રીપ્સના જીવનચક્રને સમજવું પડશે. આ વિગતનો ફોટો પાડી તમારી ગેલેરીમાં સાચવી રાખો.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

નો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ?

જમીનનો યોગ્યતમ ઉપયોગ ક્યારે કર્યો ગણાય ? કુદરતી ખેતી એટલે કે જમીન, ઊર્જા, પાણી અને હવાનો યોગ્યતમ ઉપયોગ કરવો જોઈએ, જે ખરેખર હાલમાં આપણે મહત્તમ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: મકાઇની ટપકાંવાળી લશ્કરી ઇયળ

નર ફૂદાંને આકર્ષતા ફેરોમેન ટ્રેપ ૫૦ પ્રતિ હેકટર  પ્રમાણે ગોઠવવા. ઈંડાના સમૂહ અને શરૂઆતની અવસ્થાની ઈયળોને  હાથથી વીણી એકત્ર કરીને નાશ કરવો. ઉપદ્રવની શરૂઆતમાં બેસીલસ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

સેન્દ્રિય ખેતીમાં અને ના નિયંત્રણ માટે શું કરવું ?

• જીવાત નિયંત્રણ માટે બેસીલસ થુરીજીન્સીસ, બેસીલસ પોપીલ અને લીંબોડીના તેલનો ઉપયોગ કરવો. • રોગ નિયંત્રણ માટે બીવેરીયા બેઝિયાના, મેટારીઝીયમ એનીસોપ્લી, વર્ટીસીલીયમ લેકાની અને નોમુરીયાનો

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: દીવેલા ઘોડીયા

દિવેલાની ઘોડીયા ઈયળ અને પાન ખાનારી ઈયળની પુખ્ત ફૂદીઓ પ્રકાશ તરફ આકર્ષાય છે. જેથી હેક્ટર દીઠ એક પ્રકાશ પિંજર ગોઠવીને ફૂદીઓને મોટી સંખ્યામાં આકર્ષીને નાશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો