વરસાદ પછીની માવજત-૩ – હવામાન બદલાય તડકો પડવાનું શરુ થાય પછી શું થાય?

ફાઇટોપથોરા બ્લાઈટ : વરસાદ પછી હવામાન બદલાય તડકો પડવાનું શરુ થાય પછી શું થાય?

આપણને ખબર છે ખુબ વરસાદથી જ્યાં પાણી ભરાય રહેતું હોય તેવી જમીનમાં કપાસ હોઈ કે મરચી કે પછી મગફળી કોઈ પણ પાક નબળો પડી જાય , કેમ ? ચાલો વિજ્ઞાન ને સમજીયે

જમીનમાંથી જમીનનો ઓક્સિજન બહાર નીકળી ગયો, નીચેના મુળિયા સતત પાણીમાં રહેવાથી કામ કરતા બંધ થયા, ઉપરના મુળિયાને થોડી થોડી ભેજ અને હવા મળતી હતી તેથી ઉપર ઉપરના તંતુ મૂળ વધ્યા, જોજો આવા મૂળ તમને જમીન ની ઉપર ની સપાટી પર પણ દેખાશે, સમજાયું તમને

યાદ રાખજો , આવા તંતુ મૂળ ને લીધે છોડ ટકી રહ્યો હતો તડકો પડ્યો એટલે ઉપરની જમીન સુકી થઇ ત્યાંથી મૂળને જે પોષણ મળતું હતું તે બંધ થયું,

શું થશે ?

ઉપરના તંતુ મૂળ થી છોડ જીવતો હતો ત્યાં ભેજ ચાલ્યો ગયો અને પણ નીચે તો ભેજ બહુ છે તેથી ત્યાંથી તો મરચી ના મૂળ ખોરાક લઇ સકતા નથી, નીચેના મૂળ તો કામ કરતા નથી કારણ કે ઊંડો ભેજ પુષ્કળ છે,

ઉપરના મૂળને જરૂરીયાત મુજબનો ભેજ આપો , આવું ફક્ત ડ્રિપ વાળા ખેડૂત કરી શકે .જે ખુલ્લા પાણીથી શક્ય નથી. આને ટેકનીકલ ઈરીગેશન કહે છે. અડધો કલાક ડ્રીપ થી પાણી આપો. પાલર પાણી ઉતારતા નહિ નહીંતર શું થશે ખબર છે ?

આજે સમજાય છે ટપક ની કિંમત, છોડને બચાવી રાખો જો મોટું પિયત આપશો કે વધુ વરસાદ પડશે  તો ફાયટોપ્થોરા લાગી જશે.

સોસીઅલ મીડિયા પાર વગર ના ગ્રુપ છે, આપણા ગ્રુપ ની વૈજ્ઞાનિક માહિતી તમને ગમતી હોઈ તો બીજા નું પણ ભલું થાય તેવું કરજો , સારું મળે તેને એકલું નહિ ખાતા , જીતો ને જિતાડો –

બીજા ની ખેતી પણ સારી ખેતી થશે તો તમને ભાવ નહિ મળે તે વાત ને મન માંથી કાઢી નાખજો

ક્વોલિટી બનાવો

🌿

આવી જ સાચી માહિતી રોજ મેળવવા માટે આજેજ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલ માં જોડાવ 

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
aries agro
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

– ૧૭

વરસાદ પછીની માવજત – ૧૭
————–
મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો….અત્યારેજ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને વાંચો પુરી વિગત…

વધુ વાંચો.

– ૧૫

વરસાદ પછીની માવજત – ૧૫
————–
મરચીમાં વધુ વરસાદ પછી પાલર પાણી પાવાથી શું ફાયદો થાય ?
તે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામમાં અત્યારે જ જોડાવ.

વધુ વાંચો.
aries agro

જુના અંકો માંથી : ઘઉંનાં પાકનું ક્યારે વધુ ઉત્પાદન મળે ?

વર્ષ ૧૯૭૬નું જાન્યુઆરીના અંકમાં ચપાયેલ લેખ આજે પણ પ્રસ્તુત છે. કૃષિ વિજ્ઞાન સદા વૈજ્ઞાનિક અભિગમને રજુ કરતુ રહે છે તે તમારા ધ્યાનમાં આવ્યું હશે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: થ્રિપ્સ એટલે મરચીનો દુશ્મન

 ઉપદ્રવ વધારે જણાય તો એસીફેટ ૭૫ એસપી ૧૫ મિ.લિ અથવા ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૬ મિ.લિ અથવા સ્પીનોસાડ ૪પ એસ.સી. ૫ મિ.લિ. અથવા ફીપ્રોનીલ ૫ એસસી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની ખેતી હવે રેઈઝબેડ એટલે કે પાળા ઉપર કરવી ફાયદાકારક

 મરચીની ખેતી કરવી હોય તો પાળા ઉપર શા માટે કરવી જોઈએ ?  એટલે કે તમે ફેરરોપણી કરો ત્યારે મરચીના રોપના મૂળને ફુગનાશક અને કીટનાશકના દ્રાવણ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ક્ષારવાળા પાણીનો ખેતી માટે ઉપયોગ કરી શકાય ?

 – ક્ષારવાળા પાણીનો પિયત ખેતી માટે ઉપયોગ કરી શકાય ? આજની આ સમશ્યા છે . પાણી ક્ષારવાળુ હોવાથી ખેતીના વપરાશમાં નથી આવતુ અને જેનું ક્ષાર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

મગીમાં નું સંકલિત નિયંત્રણ

ઉનાળામાં ઊંડી ખેડ કરવી, આ જીવાતનાં ખેતરમાં ઈંડા મુકતા પુખ્ત ઢાલિયા કીટકના નાશ માટે ચોમાસાનાં પ્રથમ વરસાદ પછી શેઢા પરના ઝાડને રાત્રે ૮ થી ૧૦

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ગાડાં ખેડૂત અને આકાશ

વિદેશમાં ઘણાં લોકો નોકરી વ્યવસાયે વહેલી સવારે ભૂગર્ભ ટ્રેનમાં પ્રવાસ કરીને પોતાની કૃત્રિમ અજવાસવાળી ઓફિસમાં ઘૂસી જાય છે અને રાત પડે તેમાંથી બહાર નીકળે છે,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

તાંબાના સળિયાની મદદથી ભૂજળ માપણી :

૨ થી ૩ મી.મી. જાડાઈના દોઢ પોણા બે ફૂટ લાંબા મુઠ્ઠીમાં હાથાની જેમ પકડી શકાય તેટલી લંબાઈના કાટખુણિયા સળિયા બે હાથમાં એકબીજાને સમાંતર રહે તે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

બાયો આવનારા યુગની ટેક્નોલોજી છે

બાયો ટેક્નોલોજી આવનારા યુગની ટેક્નોલોજી છે જે 2050માં આવનારી ખાધ્ય જરૂરિયાતને પહોંચી વળવા માટે સક્ષમ છે ભારત પણ કપાસ પછી બાયો ટેક્નોલોજી ક્ષેત્રે 13 નવા

વધુ વાંચવા અહીં ક્લિક કરો
ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

ખેતીમાં સેટેલાઈટ ઈમેજ

મોબાઈલનો ખેતીમાં ઉપયોગ વધતો જાય છે. મોબાઈલમાં આવેલા સ્માર્ટફોન ના લીધે હવે ફોટા પાડી શકાય છે ત્યારે મોબાઈલ આજે ખેતીમાં ઉપયોગી મિત્ર બની ગયો છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો
કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

કૃષિ યુનિવર્સીટીના દ્વારેથી

સજીવ ખેતીમાં કૃમિનું જૈવિક નિયંત્રણ | સેટેલાઈટ ફાર્મિંગ એટલે શું ? | જંતુનાશક દવા ખરીદતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો | દાડમના ટોચના સુકરા

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાર્તા : નિધિ 505 જાતમાં વાયરસ સાવ ઓછા આવે છે.

ગોરધનભાઈ કાનજીભાઈ ગજેરા  ગામ: અરડોઇ, તા. કોટડા સાંગાણી મો.  98794 91892 મે નિધી ૫૦૫ મરચાનું બિયારણ વાવેતર કર્યું હતું જેમાં મને મરચાનો કલર અને તીખાશ

વધુ વાંચવા અહીં ક્લિક કરો