વરસાદ પછીની માવજત – ૪

આ વર્ષે મરચીનો ફાયટોપ્થોરા બ્લાઈટ સુકારો કોને આવશે?

વરસાદ વધુ પડ્યો છે , ખેતર માં પાણી ભરાયા રહ્યા હતા , જ્યાં નિતાર સારો ન હોઈ તેને પુષ્કળ મરચા બેસે ત્યારે ફાઇટોપથોરા નામનો સુકારો આવી શકે, જે મરચી ઉગાડતા ખેડૂતે સપાટ ક્યારામાં મરચી વાવી છે.

  • પાળા ઉપર મરચી ચોપવી જોઈએ તે કરી નથી.
  • જયારે સતત વરસાદ આવે ત્યારે ,
  • જે ખેતર માં પાણીનો નિકાલ પુરતો નથી,
  • એક ને એક ખેતરમાં વરસો વરસ મરચી વવાય છે,

સારા નિતાર વગર ભેજ વધુ સતત રહેવાથી મરચીના તંતુમૂળમાં બ્લાઈટ લાગે છે.

અત્યારે પુષ્કળ ફળ લાગ્યા પછી જયારે પાણી રેડથી પવાય છે તે દિશા માં આગળ વધી આ રોગ બીજા છોડમાં પણ રોગ લગાડે છે, આમ આખી હારમાં પાણીની દિશા માં આ રોગ પ્રસરે છે. આ રોગ વર્ષો સુધી જમીનમાં દેખા દે છે.

આનો ઉપાય છે ખેતી પદ્ધતિ બદલો પાળા ઉપર મરચી વાવો જેથી મૂળ પ્રદેશમાં પુરતો નીતાર રહે.

કઈ દવાનું ડ્રેનચિંગ કરવું તેની વાતો આપણે અગાઉ કરી હતી, આવી જ સાચી માહિતી રોજ મેળવવા માટે આજે જ તમે કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.
અમારા સોસીયલ મીડિયામાં જોડાવ

કૃષિ માહિતીનો ખજાનો

– ૧૭

વરસાદ પછીની માવજત – ૧૭
————–
મરચીના બેક્ટેરીયલ સ્પોટ ટપકાનો રોગ અને તેના લક્ષણો કેવા હોય ? મિત્રો ચેતી જજો….અત્યારેજ કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામ ચેનલમાં જોડાવ અને વાંચો પુરી વિગત…

વધુ વાંચો.

– ૧૫

વરસાદ પછીની માવજત – ૧૫
————–
મરચીમાં વધુ વરસાદ પછી પાલર પાણી પાવાથી શું ફાયદો થાય ?
તે જાણવા કૃષિ વિજ્ઞાન ટેલિગ્રામમાં અત્યારે જ જોડાવ.

વધુ વાંચો.
aries agro

એક સારું શા માટે ગણાય છે ?

 પપૈયાનું મૂળ વતન દક્ષિણ અમેરિકા છે, જે ૧૭ મી સદીમાં  પોર્ટુગીઝો દ્વારા ભારતમાં આવેલ. હાલ તે સર્વત્ર થાય છે. પાકા પપૈયા ટુકડા કરીને ખવાય છે.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: માં એસ્કોર્બિક એસિડ પ્રાઈવ પોષક તત્વો

એસ્કોર્બિક એસિડ (વિટામિન સી) એન્ટી ઓક્સિડન્ટ તરીકે કાર્ય કરે છે, જે ઓક્સિડેટીવ તણાવ-પ્રેરિત સ્વાસ્થ્ય બિમારીઓ સામે રક્ષણ આપે છે. વધુમાં, તે સ્કર્વીને રોકવામાં મદદ કરે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વરાહ મીહિરનું ભુતળનું અનુમાન

આવું અનુમાન પ્રાચીન સમયમાં ઉજ્જૈનમાં વસતા આચાર્ય વરાહ મીહિરે ધરતી પર કુદરતી રૌતે ઉગેલી વનસ્પતિઓ, ઉભેલા વૃક્ષો, વૃક્ષો પર વસતા પક્ષીઓ, જમીન પર બાજેલા રાફડા,

વધુ વાંચવા અહીં ક્લિક કરો

એટલે શું ? ભાગ – ૩

● આગલા પાકના અવશેષોને જમીનમાં દાબી દેવાથી બધા જ પોષકતત્ત્વો લાંબા ગાળા સુધી પાકને પ્રાપ્ત થતા રહેશે. આ ઉપરાંત નીંદણનો પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં, જમીનમાં

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ની નવી પ્રોડક્ટ : સ્માર્ટ પોટાશ

સ્માર્ટપોટાશ એ રેડ આલ્ગી માંથી મેળવેલ કુદરતી પોટાશ અને સલ્ફર- પાણીમા દ્રાવ્ય છે. તે જૈવિક રીતે ઉપલબ્ધ- જે છોડની ચયાપચયની પ્રક્રિયામા સક્રિય રીતે ભાગ લે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

શાકભાજીનું ધરુ ઉછેર શા માટે કરવું જોઇએ ?

કોઈપણ શાકભાજીના પાકની સંપૂર્ણ ઉપજ ક્ષમતા હાંસલ કરવા માટે તંદુરસ્ત બીજ અને રોપા એ પ્રથમ અને આવશ્યક જરૂરીયાત છે. તાજેતરના વર્ષોમાં, શાકભાજી ઉગાડનારાઓ ગુણવત્તાયુકત બીજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે

સમય બદલાય રહ્યો છે, ટેકનોલોજીની સરળતાને લીધે આપણી કેટકેટલીક મુશ્કેલીઓ સરળ થઇ રહી છે, તમે વિચાર તો કરો કે છેલ્લા થોડા વર્ષમાં શહેરના આપણા ખાનપાન

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આંબામાં નું ખરણ અટકાવવા શું કરવું ?

કેરી વટાણાં જેવી થાય ત્યારે ખરણને અટકાવવા માટે ર૦ પી.પી.એમ. નેપ્થેલીન એસીટીક એસીડની સાથે ર % યુરીયાનો ૧૫ દિવસના અંતરે બે છંટકાવ કરવા (ર૦૦ લી.

વધુ વાંચવા અહીં ક્લિક કરો

: ના ઓળખો

કપાસમાં પાનની નીચેની સપાટી પર થ્રિપ્સ નામની જીવાત નુકસાન કરે છે. તેને લીધે પાનની સપાટી ઝાંખી સફેદ થઈ જાય છે. ઉપદ્રવ વધુ હોય તો આખો

વધુ વાંચવા અહીં ક્લિક કરો