પ્રાકૃતિક ખેતી થી કેવી રીતે અલગ પડે છે ?

● બંનેમાં કુદરતના દોહનની વાત છે, શોષણ ઉપર પ્રતિબંધ છે.

● બંનેમાં કુદરતી સ્તોત્રઃ જતનની વાત છે. બંનેમાં કૃષિ રસાયણો વાપરવાનો નિષેધ છે.

● બંનેમાં જમીનની તંદુરસ્તી માટે તેનો ઓર્ગનિક કાર્બન વધારવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે.

● બંનેમાં ગાય આધારિત ખેતી પદ્ધતિને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.

ખેતીમાં રૂપિયા કમાવા આવી માહિતી વાંચવા કૃષિવિજ્ઞાન ટેલીગ્રામ / વોટ્સઅપ ગ્રુપમાં જોડાવ. નીચે આપેલ ફોર્મ ભરો.

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

કૃષિ માહિતીનો ખજાનો

જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.
જાહેરાત : નીચે આપેલ ઈમેજ ક્લિક કરો.

કૃષિ માહિતી : રાસાયણિક ની વિપરીત અસર

કયારેક કપાસના પાન અને છાડન અન્ય કુમળા ભાગોમાં વિકૃતિ જોવા મળે છે. તે માટે સંભવિત કારણોમાં મોટે ભાગે માનવીય ભૂલો જવાબદાર હોય છે. જેમ કે

વધુ વાંચવા અહીં ક્લિક કરો

જીવાત : માં થ્રીપ્સ

દાડમમાં થ્રીપ્સ લીમડાની લીંબોળીના મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબોળીની તેલ ૩૦ મિ.લી. અથવા લીમડા આધારિત તૈયાર કીટનાશક ૪૦ મિ.લી. (૧ ઇસી) થી

વધુ વાંચવા અહીં ક્લિક કરો

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ

આબોહવા બદલાવ સામે વિવિધ વ્યૂહરચનાઓ • કૃષિમાં ખાસ કરીને ઊંચા તાપમાન, ક્ષારીય જમીનો, વારંવાર પૂર તથા દુષ્કાળની આફતો સામે ટકી શકે તેવા પાકો અને તેની

વધુ વાંચવા અહીં ક્લિક કરો

વાવણી કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય પછી….

સમજવાની વાત છે ત્યારે એ પણ સમજી લેવાની જરૂર છે. કે વાવણી  કરી હોય અને માથે લોઠો વરસાદ પડી જાય  પછી મોલાતને હુલાવી ફુલાવીને ઉપજ

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પપૈયા : પાનનો કોકડવા/ પચરંગીયો/ રીંગ સ્પોટ વાયરસ

ઊભા પાકમાં રોગ જણાય તો રોગિષ્ઠ છોડનો સત્વરે ઉખેડી નાશ કરવો. લીમડાનું તેલ ૧ મિ.લી./ લિટર પાણી અથવા ડાયમિથોએટ ૩૦ ઇસી ૧૦ મિ.લી. ૧૦ લિટર

વધુ વાંચવા અહીં ક્લિક કરો

પશુ વીમો કેવા પ્રકારના પશુ માટે લઈ શકાય ?

દરેક પશુપાલક પોતાના પશુ માટે વીમા લઈ શકે છે (અમુક ઉંમર સુધી જ પશુ વીમો લઇ શકાય છે) દરેક પશુ માટે અલગ-અલગ વર્ગ-શ્રેણી બનાવવામાં આવેલ

વધુ વાંચવા અહીં ક્લિક કરો
Enable Notifications OK No thanks